SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ - ૧૦૩ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૨ શ્લોક : सा च पञ्चोपचारा स्यात् काचिदष्टोपचारिका । अपि सर्वोपचारा च निजसम्पद्विशेषतः ।।२२।। અન્વયાર્થ:૨ =અને તે=બિંબની પૂજા, પડ્યોપાર=પંચોપચારા થાય, વોપારિ=કોઈક પૂજા અષ્ટોપચારા થાય, ચ=અને, નિનસમ્પટિશેષતઃ સર્વોપચાર પનિજસંપવિશેષથી સર્વોપચારા પણ, એન્ટિથાય. રા. શ્લોકાર્ચ - અને તે બિંબની પૂજા, પંચોપચારા થાય, કોઈક પૂજા અષ્ટોપચારા થાય અને નિજસંપવિશેષથી સર્વોપચારા પણ થાય. ||રા જ “સર્વોપવારા 'માં ‘પથી એ કહેવું છે કે બિંબની પૂજા પંચોપચારા અને અષ્ટોપચારા તો થાય, પણ સર્વોપચારથી પણ થાય. ટીકા : सा चेति- पञ्चोपचारा जानुकरद्वयोत्तमाङ्गः, उपचारयुक्तागमप्रसिद्धैः पञ्चभिविनयस्थानैर्वा । अष्टोपचारिका अष्टभिरङ्गरुपचारो यस्यां भवति तानि चामूनि - "सीसमुरोअरपिट्ठी दो बाहू उरुआ य अट्ठङ्गा ।" सर्वोपचारापि च देवेन्द्रन्यायेन, निजसम्पद्विशेषतः सर्वबलविभूत्यादिना ।।२२।। ટીકાર્ચ - પક્વોપરી ... સર્વવવમૂરિના II અને તે પૂર્વગાથામાં બતાવેલ બિબની પૂજા, આગમપ્રસિદ્ધ જાનુ, કરદ્ધા, ઉત્તમાંગ વડે=બે જાનુ, બે હાથ અને ઉત્તમાંગ એ પાંચ વડે, ઉપચારયુક્ત પંચોપચારા થાય, અથવા પાંચ વિનયનાં સ્થાન વડે પાંચ અભિગમનાં સ્થાનો વડે ઉપચારયુક્ત પંચોપચારા થાય, આઠ અંગો વડે ઉપચાર છે જેમાં તે અષ્ટોપચારિકા થાય, અને તે આઠ અંગો આ છેઃશિર, ઉર, ઉદર, પૃષ્ઠ, બે બાહુ અને બે સાથળ, અને દેવેન્દ્ર વ્યાયથી=સર્વ વૈભવથી ચમરેદ્રાદિ દેવોએ કરેલ પૂજાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy