________________
૯૨
જિનભક્તિહાત્રિશિકાશ્લોક-૨૦
टी :
परः प्राह- "इत्थं विशिष्टन्यायार्जने (विशिष्टन्यायार्जितद्रव्य ?) भावशुद्धनिष्पन्नबिम्बस्य स्थापनावसरे बल्यादि (बल्यादेः?) विघ्नोपशान्त्यर्थमापादनमसारं, भावशुद्धेनैव (शुद्धभावेनैव?) सिद्धेः," मैवं, भावसत्यान्तरितस्थापनायां तत्प्राधान्यात्सत्यतातिशयेन स्वारसिकेनैव सिद्धेः, अत्र तूपचारादेव क्षेत्राधिष्ठातृप्रस्तुतशान्त्याद्यर्थं, शासनोन्नतित्वेन विशेषाभ्युदयतासिद्धेः, अन्यथाऽप्रतिष्ठापत्तेः । केवलं भावसिद्धत्वे पद्मासनपर्यंकादिमुद्राविधीयमानत्वे सिद्धावस्थात्वे जलाभिषेकादिव्यवहतित्वमनापतिः यत्परैरुच्यते, तन्न, तदेवाभिमतफलेप्सितावाप्ति(तदैवाऽभिमतफलावाप्ति?)पूर्वकज्ञायकसिद्धद्रव्यशरीरमत्त्वेनामरैरपि तद्विहितत्वात्, (इति) सर्वसावधवृत्ति(निवृत्ति?)मतामनिष्टापत्तिर्भवितेत्यारेकापहारः, तस्मात्स्थापनात्वेऽवस्थान्तरकल्पनाविशेषाद् भाववृद्ध्यैव विहितत्वात्(अन्यथा)तवापि सिध्येत् येन (येन माघि मासे छ.) स्थापनमपि अश्लील, स्यादतो नैव शङ्काव्यभिचारित्वम् । टीवार्थ :
परः प्राह ..... शङ्काव्यभिचारित्वम् पूर्वमा क्षेत्रसंशोधन-ममिवर्षu निष्पत्ति माटे मंत्रन्यासाहि ५९॥ युक्तिवा छे. त्या मंत्रन्यासहिमा ‘आदि' પદથી બલિ આદિનું આપાદન ગ્રહણ કરવાનું છે. તેથી બલિ આદિના આપાદનના વિષયમાં પર વિરોધ કરતાં કહે છે –
આ રીતે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ રીતે, વિશિષ્ટ વ્યાયથી અજિત એવા દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ એવા નિષ્પન્ન બિંબસ્થાપનાના અવસરમાં વિધ્વની ઉપશાતિ માટે બલિ આદિનું આપાદન અસાર છે; કેમ કે શુદ્ધ ભાવ વડે જ સિદ્ધિ છે શુદ્ધ ભાવ વડે જ વિપ્ન ઉપશમનથી सिद छे.
આ પ્રકારના પરના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે, “એમ ન કહેવું.” તેમાં युति बताव छ - ભાવસત્યની અન્તરિત સ્થાપવામાં=પ્રતિષ્ઠાકારયિતૃના આત્મામાં સ્થાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org