________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અનુપસ્થિતિ અને લાઘવ દ્વારા સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારવામાં વ્યભિચારની અનુપસ્થિતિ અને લાઘવ દ્વારા, સામાન્યથી જ સિદ્ધ થાય છે–સામાન્યથી જ કાર્યકારણભાવ સિદ્ધ થાય છે સર્વ કાર્ય અને તેના ઉપાદાનના પ્રત્યક્ષ વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ થાય છે. એથી યમુકાદિના ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયપણાથી જગત્કર્તાપણું ઈશ્વરનું જગત્કર્તાપણું, સિદ્ધ થશે. એથી ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાનનું જ હેતુપણું સિદ્ધ થયે છ0= જ્ઞાનનું જ હતુપણું સ્વીકારાયે છતે. અમને સિદ્ધસાધન છે; કેમ કે પ્રવાહથી તેઓનું ભગવાનનું, અતાદિપણું છે.
તે આ કહેવાય છે=ભગવાનનું જ્ઞાન સર્વ કાર્ય પ્રત્યે હેતુ છે, તે આ ‘ભગવતી સૂત્ર-૧-૪-૪૧માં કહેવાય છે.
“જે પ્રમાણે ભગવાન વડે જે જોવાયું છે. તે પ્રમાણે તે પરિણમન પામે છે.” (ભગવતી સૂત્ર-૧-૪-૪૧)
ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
પૂર્વમાં નૈયાયિકે કહ્યું કે ત્યણુકાદિના ઉપાદાનના પ્રત્યક્ષના આશ્રયપણા વડે જગતના કર્તાની સિદ્ધિ થશે. તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે “તમે જ્ઞાનને કાર્યમાત્ર પ્રત્યે હેતુ સ્વીકારશો તો અમને તે માન્ય છે. તેથી એ ફલિત થાય કે જગતમાત્રના કાર્યોના ઉપાદાનનું જ્ઞાન ઈશ્વરને છે, અને જે પ્રમાણે ઈશ્વરને જ્ઞાન છે, તે પ્રમાણે કાર્ય થાય છે, તેમ સ્વીકારવામાં જૈનોને કોઈ દોષ નથી; પરંતુ નૈયાયિકને તો ઘટરૂપ કાર્ય કરવા માટે કુંભારને તેના ઉપાદાનપ્રત્યક્ષનું જ્ઞાન આવશ્યક છે, તેમ ચણુક અને વ્યણુકાદિ કાર્ય કરવા માટે તેના ઉપાદાનનું પ્રત્યક્ષ કોઈકને આવશ્યક છે, અને તે ઉપાદાનનું પ્રત્યક્ષ ઈશ્વરને છે, અને તે જ્ઞાનવાળો ઈશ્વર યણુક ચણક આદિને કરે છે, તે પ્રમાણે અભિમત છે, અને તેના બળથી જગતના કર્તારૂપે ઈશ્વરની સિદ્ધિ કરે છે. તેનું નિવારણ કરવા માટે તૈયાયિકને બીજો દોષ આપવા અર્થે ‘પ ઘ' થી કહે છે –
વળી આ રીતે ક્યણુક આદિના ઉપાદાનના પ્રત્યક્ષના આશ્રયપણા વડે જગત્કર્તાની તૈયાયિકે સિદ્ધિ કરી એ રીતે, ઉપાદાનપ્રત્યક્ષ નિરાશ્રય જ સિદ્ધ થાઓ; કેમ કે ગુણના સાશ્રયપણાની વ્યાપ્તિમાં પ્રમાણનો અભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org