________________
૧૪
શ્લોક નં. વિષય
૨૦-૨૧-૨૨ ઋષભદેવ પરમાત્માએ પુત્રાદિને રાજ્ય આપ્યું અને લોકોને શિલ્પાદિ બતાવ્યું, આમ છતાં ભગવાનને આરંભની અનુમતિ નથી, પરંતુ ઉચિત પ્રવૃત્તિ છે, તેની સ્થાપક યુક્તિ. બાંધિસત્ત્વના કુશળચિત્ત કરતાં ભગવાનના સામાયિકચિત્તની શ્રેષ્ઠતાની સ્થાપક યુક્તિ. (i) બોધિસત્ત્વનું કુશળચિત્ત મોહયુક્ત હોવાથી અસુંદર, પરંતુ આદ્ય ભૂમિકામાં બોધિ આદિની પ્રાર્થનાની જેમ સુંદર છે, તેની સ્થાપક યુક્તિ.
૨૩-૨૪.
૨૫.
૨૬.
૨૭.
૨૮.
૨૯.
30.
૩૧-૩૨.
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/અનુક્રમણિકા
(i) અન્ય જીવો કરતાં કેવળીમાં જુદા પ્રકારની, મનના ચાર ભાંગામાંથી અસત્યઅમૃષારૂપ ચોથા ભાંગાની પ્રાપ્તિનું સ્વરૂપ.
વાઘ આદિને પોતાના માંસદાનાદિ વિષયક બોધિસત્ત્વના કુશળચિત્તમાં મોહનું અનુસરણ, સ્વાર્થનું અનુસરણ આદિ દોષો.
ભગવાનની પરોપકારિતાનું સ્વરૂપ.
ભગવાનના નામસ્મરણથી પણ પરમ બ્રહ્મની
પ્રાપ્તિ.
અરિહંતની ઉપાસના વિના પરમપદની અપ્રાપ્તિ.
અરિહંતના ધ્યાનથી પરમાત્મભાવની પ્રાપ્તિ.
શ્રુતના સારરૂપ ભગવાનની ભક્તિ.
Jain Education International
*
For Private & Personal Use Only
પાના નં.
૧૨૬-૧૩૪
૧૩૪-૧૪૦
૧૪૦-૧૪૫
૧૪૦-૧૪૫
૧૪૫-૧૪૯
૧૪૯-૧૫૦
૧૫૦-૧૫૨
૧૫૨
૧૫૨-૧૫૩
૧૫૩-૧૫૫
www.jainelibrary.org