________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨
૧૩૧
न दोष:, अन्यथा = असंभविवारणदोषनिमित्तकस्यापि बहुगुणकर्मणो दुष्टत्वे, उपदेशेऽपि-भगवतो धर्मव्याख्यानेऽपि स = दोषः स्यात् परेषां बौद्धादीनां नयानां मिथ्यात्वमूलभूतानां दर्शनानामुद्भवात् तत एवोपपत्तेः ( उत्पत्तेः) । " जावइया
वाया तावइया चेव परसमया" इति वचनात् । तदिदमाह
“नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु । कुर्वन्नदौषवांस्तद्वदन्यथासंभवादयम् ।। इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद्दोषायैव प्रसज्यते " ।।
.....
ટીકાર્થ ઃ
नागादेः પ્રશ્ન—તે’ ।। ।। સ્વપુત્રને નાગ આદિથી રક્ષણ માટે ખાડા આદિથી હડપચી, જાનુ આદિ અંગ ઘર્ષણ કરે એવી ક્રિયારૂપ માતાના આકર્ષણમાં જેમ દોષ નથી, તેમ અહીં=ભગવાનના રાજ્યપ્રદાનાદિમાં, દોષ નથી. અન્યથા=આમ ન માનો તો=અસંભવિવારણ એવી દોષનિમિત્તક પણ બહુગુણવાળી ક્રિયાનું દુષ્ટપણું માનો તો, ઉપદેશમાં પણ=ભગવાનના ધર્મવ્યાખ્યાનમાં પણ, તે=દોષ, થાય; કેમ કે પરના નયોનો=મિથ્યાત્વના મૂળભૂત એવા બૌદ્ધાદિનાં દર્શનોનો, ઉદ્ભવ છે અર્થાત્ તેનાથી જ=ભગવાનના ઉપદેશથી જ ઉપપત્તિ છે–સર્વ મિથ્યાદર્શનોની ઉત્પત્તિ છે.
-
(અષ્ટપ્રજ૨૬-૨૮, શ્લો-૭-૮) રા
અહીં પ્રશ્ન થાય કે ભગવાનના ઉપદેશમાંથી સર્વ મિથ્યાદર્શનો ઉત્પન્ન થાય છે તે કેમ નક્કી થાય ? તે બતાવવા બીજો હેતુ કહે છે
“જેટલા નયવાદો તેટલા જ પરસમયો છે—અન્યદર્શનો છે.” એ પ્રમાણેનું વચન છે. તે આ કહે છે=જે શ્લોકમાં કહ્યું તે આ અષ્ટક પ્રકરણ-૨૮, શ્લોક-૭૮માં કહે છે
Jain Education International
“ગર્તાદિથી ખેંચવા વડે નાગ આદિથી રક્ષણને કરતો જેમ દોષવાળો નથી, તદ્દતેની જેમ રાજ્યાદિને આપતા ગય=આ=જગદ્ગુરુ દોષવાળા નથી.”
For Private & Personal Use Only
www.jainelibrary.org