________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫
સ=તે=અર્થીનો અભાવ છે. કૃતિ=એથી ત=આ=પરિમિત દાન અવિત= નિર્દોષ છે. ।।૧૫।।
૯૬
શ્લોકાર્થ :
અને સ્વામીના પ્રભાવથી સંતોષસુખનો સંભવ હોવાથી, (અને) સ્વામીના અનુભાવથી તત્ત્વદૃષ્ટિ પ્રગટ થવાને કારણે, ધર્મમાં પણ ઉગ્ર ઉધમ થવાથી તે અર્થીનો અભાવ છે. એથી આ=પરિમિત દાન, નિર્દોષ છે. ।।૧૫।।
ટીકા
स चेति स चार्थ्यभावश्च, स्वाम्यनुभावेन = भगवतः सिद्धयोगफलभाज: प्रभावेण सोपक्रमनिरुपक्रमधनादानवाञ्छाजनककर्मणां संतोषसुखस्यानिच्छामितेच्छालक्षणस्य योगतः संभवात् । तथा स्वाम्यनुभावेनैव प्राणिनां धर्मेऽपि कुशलानुष्ठानरूपे, उग्रोद्यमात् अतिशयितप्रयत्नात् तत्त्वदृष्ट्या संसारासारतापरिज्ञानेन इत्येतत् सङ्ख्यावद्दानम्, अनाविलं= निर्दोषम् । तदिदमुक्तं
:
*
--
"महानुभावताप्येषा तदभावे न यदर्थिनः । विशिष्टसुखयुक्तत्वात् सन्ति प्रायेण देहिनः ।। धर्मोद्यताश्च तद्योगात्ते तदा तत्त्वदर्शिनः । महन्महत्त्वमस्यैवमयमेव जगद्गुरुः " ।।
''
.
Jain Education International
ટીકાર્ય :
स चार्ध्यभावश्च નગુરુ: ।। ત ==અને, સ્વામીના અનુભાવથી= સિદ્ધયોગના ફળવાળા અર્થાત્ સંતોષગુણરૂપ જે સિદ્ધયોગ તેનું ફ્ળ અન્યને સંતોષ ઉત્પન્ન કરાવવો તે ફળવાળા એવા ભગવાનના પ્રભાવથી, ધનના ગ્રહણના વાંછાજનક સોપક્રમ અને નિરુપક્રમ એવા કર્મવાળા જીવોને સંતોષસુખનો=અનિચ્છા-મિતેચ્છાસ્વરૂપ સંતોષસુખનો, સંભવ હોવાથી F=તે=અર્થીનો અભાવ છે, અને સ્વામીના અનુભાવથી જ પ્રાણીઓને
*****
(અષ્ટપ્ર૨૫-૨૬/૭-૮) વૃત્તિ ।। ||
For Private & Personal Use Only
www.jainelibrary.org