________________
IIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર મા II
સંમૂર્છાિમ મનુષ્યોની ઉત્પત્તિના સ્થાનનો પાઠ પ્ર.૧ સંમૂર્છાિમ મનુષ્ય કોને કહે છે? જ.૧ સંજ્ઞી મનુષ્યોના મળ – મૂત્ર આદિ અશુચિમાં ઉત્પન્ન થનારા
મનુષ્ય સંમૂર્છાિમ મનુષ્ય કહેવાય છે. તેઓ ગર્ભ વિના ઉત્પન્ન
થાય છે. પ્ર. ૨ શું સંમૂર્છાિમ મનુષ્ય આપણને દેખાતા નથી?
ના. સંમૂર્છાિમ મનુષ્ય આપણને દેખાતા નથી. કારણકે તે એટલા બઘા સૂક્ષ્મ હોય છે કે ચર્મચક્ષુઓથી જોઈ શકાતાં નથી.
સવ્વસુ ચેવ અસુઈઠાણેસુથી શું હેતુ સમજવો જોઈએ? જ.૩ તેર સ્થાનોથી વધારે બીજાં પણ અશુચિના સ્થાન છે, જે
મનુષ્યોના સંસર્ગથી હોય, તે અંતિમ ભેદમાં ગણવા જોઈએ. જેમ કોઈ મનુષ્ય રોટલીના ટુકડાને ચાવી ચાવીને કોઈ વાસણમાં એકત્રિત કરે તો આ ભિન્ન સ્થાન થયું - એ જ રીતે તેર સ્થાનોમાંથી બે, ત્રણ, ચાર બોલ ભેગા કરવાથી જીવોની ઉત્પત્તિ થાય તો તે આ અંતિમ ભેદમાં ગણવામાં આવે છે. પરંતુ થુંક, પરસેવામાં સંમૂર્છાિ મનુષ્ય ઉત્પન્ન થતાં નથી.
જ.૨
પ્ર.
૩
પ્ર.૧
પગામસિજ્જાએનો પાઠ
(નિંદ્રાદોષ નિવૃત્તિનો પાઠ) આ પાઠને નિદ્રાદોષ નિવૃત્તિનો પાઠ શા માટે કહે છે? આ પાઠ શયન સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે છે. સૂતી વખતે જે પણ શારીરિક, વાચિક તથા માનસિક ભૂલ થઈ હોય, સંયમ મર્યાદા બહાર તેનું ઉલ્લંધન થયું હોય, કોઈ પણ
જ.૧
FEES ATTITHI!! FILE HITHI
E
HIBIT.IIT! (૨૩૫ )
1]ITH HIEITIHITT
III IIIIIIIIIIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org