________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
IIIIIIIII કિ.મી.ની આગળ નહીં જઉં. પ્ર. ૨ ક્ષેત્રવૃદ્ધિ શા માટે કરવામાં આવે છે? જ. ૨
પૂર્વાદિદિશાની મર્યાદિત ભૂમિથી અડધી ભૂમિમાં પણ મારે જવું પડતું નથી. અને પશ્ચિમાદિ ભૂમિમાં મર્યાદિત ભૂમિથી વધુ ભૂમિમાં જવું ધનાદિની દ્રષ્ટિએ મને લાભદાયી છે. વગેરે વિચાર કરીને એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા
વધારવી. પ્ર.૩ દિશા પરિમાણ મર્યાદા) થી શું લાભ છે? જ.૩ લોક અસંખ્યાત કોડાકોડી યોજનવિસ્તારવાળો છે. દિશાઓની
મર્યાદા કરવાથી મર્યાદાની બહાર જવાનો સંપૂર્ણ ત્યાગ થવાથી મોટો આશ્રવ અટકે છે.
૭. ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રતઃ પ્ર. ૧. ઉપભોગ કોને કહે છે?
જે પદાર્થ ફક્ત એક જ વાર વાપરી શકાય છે તેને “ઉપભોગ”
કહેવાય છે જેવા કે – અનાજ, પાણી વગેરે. ૨. પરિભોગ કોને કહે છે? ૨. વારંવાર વાપરી શકાય તેવા પદાર્થોને “પરિભોગ” કહેવાય
છે. જેવા કે – વસ્ત્ર, આભૂષણ, શય્યા વગેરે. પ્ર. ૩. ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત એટલે શું?
ઉપભોગ, પરિભોગ યોગ્ય વસ્તુઓની મર્યાદા કરવી, છવ્વીસ બોલોની મર્યાદા કરવી તેમજ મર્યાદા ઉપરાંત ઉપભોગ પરિભોગ યોગ્ય વસ્તુઓના ભોગોપભોગનો તથા પંદર કર્માદાનનો ત્યાગ કરવો તે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત છે.
ને
જ. ૩.
The
fift TITLE
HITIHIRI (૨૧૦ ) ITI
[RITE===
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org