________________
પ્ર.૭ જ.૭
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર | બ્રહ્મચર્યના પાલન માટે શી રીતે ચિંતન કરવું જોઈએ? બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ તપ છે. બ્રહ્મચારીને દેવતા પણ નમસ્કાર કરે છે. કામભોગ કિંપાકફળ અને આસીવિષ જેવું ઘાતક છે. બ્રહ્મચર્યના અપાલક રાવણ, જિનરક્ષિત, સૂર્યકાન્તા વગેરેની કેવી દુર્ગતિ થઈ ? બ્રહ્મચર્યના પાલક જેબુ, મલ્લિનાથજી, રાજમતી વગેરેનું જીવન કેવું ઉજ્વળ અને આરાધનીય બન્યું વગેરે ચિંતવવું. બ્રહ્મચર્યમાં વિકાર ઉત્પન્ન કરનાર લોકપ્રચલિત સાધન ક્યા ક્યા
જ.૯
જ.૮ સિનેમા, ટી.વી., અશ્લીલ સાહિત્ય, ચિત્રો, નાટકો,
ઉપન્યાસ આદિ. પ્ર.૯ બ્રહ્મચર્યની આરાધના માટે શું ઉપાયો કરવાં જોઈએ?
બ્રહ્મચર્યની મર્યાદા, સારા સાહિત્યોનું અધ્યયન, સંતમુનિરાજોની સંગતિ, બ્રહ્મચર્યની નવવાડ અને ૩૨ ઉપમાનું ચિંતન કરવું જોઈએ. કુસંગતિ અને કુવ્યસનોથી દૂર રહેવું
જોઇએ. પ્ર.૧૦ બ્રહ્મચર્યના પાલનથી શું લાભ છે? જ. ૧૦ બ્રહ્મચર્યના પાલનથી શરીર નિરોગી, હૃદય બળવાન, ઇન્દ્રિયો
સતેજ, બુદ્ધિ તીણ, ચિત્ત સ્વસ્થ રહે છે. અંતરંગ લાભ પણ મહાન છે. સંસાર પરિમિત બને છે. યાવત કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org