________________
૪.૮
પ્ર.૧
જ.૧
પ્ર.ર
જ.૨
૫.૩
૪.૩
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
બીજાની સાથે વિશ્વાસઘાત થાય એવો ખોટો લેખ લખવો, બનાવટી હસ્તાક્ષર, સિક્કા અથવા વિધાન (કાનૂન) બનાવવું, વગેરે જુઠા લેખ લખવા કહેવાય છે.
૩. અચૌર્ય અણુવ્રત
અદત્તાદાન એટલે શું?
કોઇ પણ વસ્તુને તેના સ્વામિની આજ્ઞા વિના લેવી તે અદત્તાદાન – ચોરી છે.
..........................................
ત્રીજા વ્રતમાં કેટલા પ્રકારની ચોરીનો ત્યાગ થાય છે ? આ વ્રતમાં મુખ્ય પાંચ પ્રકારની મોટી ચોરીનો ત્યાગ થાય છે. પાંચ પ્રકારની ચોરી આ પ્રમાણે છે. (૧) ખાતર પાડી= (દિવાલમાં બાકોરું પાડી ઘરમાં ઘૂસવું). (૨) ખિસ્સા કાપવા. (૩) તાળા તોડવા અર્થાત્ સુરક્ષિત ધન ચોરવું. (૪) રાહદારીઓ - મુસાફરોને લૂંટવા અથવા શસ્ત્ર આદિથી, બળના પ્રયોગથી છીનવી લેવું, અને (૫) કોઇની પડી ગયેલી – ભૂલથી રહી ગયેલી વસ્તુને ઉઠાવી લેવી – લઇ લેવી. લોકનિંઘ ચોરી એટલે શું ? તેના ત્યાગના કેટલા સ્થાન કહ્યાં છે ?
જે અદત્ત (શાસ્ત્રાનુસાર ન આપેલ) વસ્તુને લેવાથી સમાજમાં નિંદા થાય, લોકમાં ચોરીનો ભ્રમ પેદા થાય, તે લોકનિંદા ચોરી છે. લોકનિંદ્ય અદત્તત્યાગના બે સ્થાન છે.
Jain Education International
(૧) સગાસંબંધી :- કુટુંબીઓની વસ્તુઓ, વસ્ત્ર આભૂષણ વગેરે તેમને પૂછવાનો અવકાશ ન હોવાથી સુરક્ષિતરૂપે રાખી લેવું તથા કામમાં લેવા યોગ્ય વસ્તુને કામમાં લઇ લેવી. (૨) વ્યાપાર સંબંધી :– વેપાર સંબંધી વસ્તુઓ – પેન, પેન્સિલ,
૨૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org