________________
IIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર -willlllllll
આગાર-સૂત્ર અન્નત્ય-અન્યત્ર, નીચે બતાવેલાં આગારો (છૂટો) સિવાય ઊસસિએણે-ઉચ્છવાસ=ઊંચો શ્વાસ લેવાથી, (૧). નીસસિએણે-નિઃશ્વાસ-નીચો શ્વાસ મૂકવાથી; (૨) ખાસિએણે-ખાંસી–ઉધરસ આવવાથી, (૩) છીએણ-છીંક આવવાથી, (૪) જંભાઈએણે-બગાસું આવવાથી, (પ). ઉડુએણે-ઓડકાર આવવાથી, (૬) વાયનિસગૂણે-અધો વાયુ નીકળવાથી, (૭) ભમલીએ-ચક્કર, ફેર આવવાથી, (૮) પિત્તમુચ્છાએ.-પિત્તના પ્રકોપથી મૂછ આવવાથી, (૯) સુહમેહિં – -
સૂક્ષ્મપણે-જરા અંગ સંચાલેહિ – શરીરના સંચરવાથી-હલવાથી, (૧૦)
- સૂક્ષ્મપણે-જરા’ ખેલ સંચાલેહિ – ક્લ, ઘૂંક વગેરે ગળવા વડે થતાં સંચારથી, (૧૧) સુહમેહિં
- સૂક્ષ્મપણે-જરા દિક્ટ્રિ સંચાલેહિ - દ્રષ્ટિના સંચારથી-પટપટવાથી, (૧૨) એવભાઈએહિ – ઇત્યાદિ, (એવા બીજા પણ) આગારેહિ - આગારોથી, છૂટોથી, અભગો - અભષ્મ=ભાંગે નહિ, અવિરાહિઓ-વિરાધના રહિત, અખંડિત, હુ-હજો, મે-મારો કાઉસ્સગ્ગો.-કાયોત્સર્ગ, (ક્યાં સુધી ?) જાવ-જ્યાં સુધી, માલાસાણaBalagasathalatan (૧૩)
સુહમેKિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org