________________
|
જિણ
UTTTTTTTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સત્ર દુગંછિય
જુગુપ્સા (ગ્લાનિ-ધૃણા) કરીને સન્મ
સમ્યક્ પ્રકારે તિવિહેણ
ત્રણે યોગોથી પડિક્કતો
પાપકર્મોથી નિવૃત્ત થઈને વંદામિ
વંદન કરું છું
- અરિહંત ભગવંતોને ચઉવ્વીસ
- ચોવીશે ઇતિ અતિચાર આલોવ્યા; પડિક્કમ્યા, નિંદ્યા, ગહર્યા નિઃશલ્ય થયા. વિશેષ વિશેષે અરિહંત, સિદ્ધ, કેવલી, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ, સાધ્વી, ગુરુ આદિને ભુજ-ભુજો કરી ખમાવ્યા છે.
(આ સ્થાને પ્રતિક્રમણ સૂત્રનો ત્રીજો “દાદશાવર્ત ગુરુવંદન સૂત્ર' નો પાઠ ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં... થી....વોસિરામિ. સુધી. બે વાર ઉત્કટુક આસને બોલવો. ત્યાર પછી)
સ્વામીનાથ ! સામાયિક એક, ચકવીસત્યો બે, વંદના ત્રણ અને પ્રતિક્રમણ ચાર. આ ચાર આવશ્યક પૂરાં થયાં. એને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(ઇતિ ચોથો પ્રતિક્રમણ આવશ્યક સમાપ્ત)
છે.
કે 1
જાના..:H ! 13. આ પી.in,Bh,hi 1 ti. કો: ( ૧
૩
૯)
:
: !Bhiffit Aft : 5' th flal bhi sittiti
fit #ાદી : : :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org