SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ प्रत्यक्षादिवदविसंवादकत्वात् । अतीततत्तांशे वर्तमानत्वविषयत्वादप्रमाणमिदमिति चेत्; तदित्याकारा स्मृतिः' (प्र.मी.२/३), 'संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारवेदनं स्मरणमिति' (प्र.न.त.३/३) इत्यादिना ग्रन्थान्तरे स्मृतेः संस्कारजन्यत्वमभिहितं, प्रकृतग्रन्थेऽपि ‘स्मृतिहेतुः संस्कारः' इत्यादिना च स्मृतेः संस्कारजन्यत्वं प्रागभिहितमिदानीमत्रानुभवजन्यत्वमभिधीयत इति किमत्र तथ्यमिति चेत्, शृणु, अनुभवमात्रकरणं संस्कारद्वारकं ज्ञानं स्मरणमभिधीयते । यथा घटस्य तत्त्वतः चक्रभ्रमणजत्वेऽपि दण्डजत्वेऽभिधीयमाने न वास्तवः कश्चिद्विरोधस्तद्वदत्रापि बोध्यम् । यद्वा, स्मृतेरनुभवमात्रजन्यत्वं व्यवहारनयेन, संस्कारप्रबोधजन्यत्वं च निश्चयनयेनेति नयविभागकृतलक्षणवैलक्षण्यं न दोषकृदिति दिक् । ___'अतीततत्तांशे' इति → न्याय-वैशेषिक-साङ्ख्य-योग-मीमांसा-बौद्धादिदर्शनानां स्मृतेरप्रमाणत्वम् । प्रधानमल्लोपमर्दनन्यायेनादौ चिन्तामणिकारमतमुपन्यस्य दूषयति। चिन्तामणिकारो हि “यद्वा, ‘स घटा' इति स्मृतौ तत्ताविशिष्टस्य वर्तमानता भासते... तत्र विशेष्यस्य विशेषणस्य वा वर्तमानत्वाभावात् स्मृतिरयथार्थेव' (प्रत्यक्षचिन्ता.) इत्यादिना ग्रन्थेन ‘स घटोऽस्ति' इत्यादिस्मृतौ तद्देशकालवर्तित्वरूपतत्ताविशिष्टे विशेष्यभूते घटे तद्देशकालवर्तित्वरूपे तत्तारूपविशेषणे वा वर्तमानकालीनास्तित्वावगाहितया, तत्र च तथाभूते विशिष्टे विशेषणे वा वार्तमानिकास्तित्वस्य बाधात् स्मृतेरयथार्थत्वं दर्शितवान् । प्रकृतग्रन्थकारस्तु चिन्तामणिकाराङ्गीकृतं विशेषणे विशेष्यकालभाननियम सार्वत्रिकत्वेनानभ्युपगम्य तन्नियमनियम्यं चिन्तामणिकारसमर्थितं स्मृत्यथार्थत्वमपाकरोति 'सर्वत्र विशेषणे विशेष्यकालभानानियमादि'त्यादिना। तथा च ग्रन्थकारमते ‘स घटः' इत्यादौ अतीततत्तांशे वर्तमानकालवर्तित्वस्य भानाभावात् (२)प्रत्यत्मिशान (3)13 (४) अनुमान (५) मागम. मा मपि।२म ॥ पांये य मेहोर्नु मश: નિરૂપણ કરાશે. સૌ પ્રથમ સ્મરણનું લક્ષણ જણાવે છે. “જે જ્ઞાન માત્ર અનુભવજ્ઞાનથી જ ઉત્પન્ન थाय छे तेने स्म२५॥ ४३वाय छे.' ६८.d. 'ते मिलिं'... (3४ मे या वर्षे लीयेसुं... त्यादि પૂર્વે જાણેલા પદાર્થ વિશે વર્તમાનમાં આ જે જ્ઞાન થયું તેને સ્મરણ કહેવાય.) લક્ષણાંશમાં “માત્ર' પદ ન કહે તો પ્રત્યભિજ્ઞાનમાં લક્ષણ અતિવ્યાપ્ત બને કારણ કે પ્રત્યભિજ્ઞાન (વક્ષ્યમાણ પ્રમાણભેદ) પણ અનુભવજન્ય તો છે જ. “માત્ર' પદથી આ અતિવ્યાપ્તિનું વારણ થાય છે. કારણ કે પ્રત્યભિજ્ઞાન तो अनुभव, स्मृति से पन्नेथी ४न्य छे. अनुभवमान्य नथी. (न्याय-वैशेषि-योग-सांस्यમીમાંસક-બૌદ્ધાદિદર્શનો સ્મૃતિને પ્રમાણ માનતા નથી. જ્યારે જૈનદર્શને તેને પ્રમાણ માને છે. તેથી ગ્રન્થકાર ન્યાયાદિ મતના નિરસનપૂર્વક તેમાં પ્રામાણ્યની સિદ્ધિ કરે છે. ગ્રન્થકાર સૌ પ્રથમ તત્ત્વચિંતામણિકાર ગંગેશ ઉપાધ્યાય (નવ્યર્નયાયિક) ના મતનું ખંડન કરે છે.) અતિ અંગે ગંગેશ ઉપાધ્યાયના મતનું ખંડન પૂર્વ પક્ષઃ સ્મૃતિમાં વિષય બનતો પદાર્થ તો અતીતકાલીન (પૂર્વાનુભૂત) હોય છે અને સ્મૃતિમાં तो ते पहा वर्तमानमा विद्यमान डोय मेवी रीते ४॥य छे. 'स घटोऽस्ति' भां 'तत' ५४थी પૂર્વાનુભૂતનું જ ગ્રહણ કરાયું છે. તત્તા = તે પણું. આ વિશેષણ છે. તદેશકાલવર્તિત્વરૂપ જે તત્તા (વિશેષણમાં) વર્તમાનકાલીન અસ્તિત્વનું અવગાહન થાય છે કે જે બાધિત છે. તેથી સ્મૃતિ અયથાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy