________________
પ્રમાણપરિચ્છેદ
उ७ स च नयनमनोवर्जेन्द्रियभेदाच्चतुर्धा, नयनमनसोरप्राप्यकारित्वेन व्यञ्जनावग्रहासिद्धेः, अन्यथा तयो यकृतानुग्रहोपघातपात्रत्वे जलानलदर्शनचिन्तनयोः क्लेददाहापत्तेः । रविप्रतिपादिता । निश्चयनयमभिप्रेत्यैवं विवक्षिते न दोषः। एतन्नयमतेऽविकलकारणस्यैव कार्योत्पत्तिव्याप्यत्वात् । अविकलं च कारणं ज्ञाने उपयोगेन्द्रियमेव, तच्च व्यञ्जनावग्रहकाले लब्धसत्ताकं कथं न स्वकार्य जनयेदिति दिक् । व्यञ्जनावग्रहस्य विषयेन्द्रियसम्बन्धरूपेणोपवर्णनं च व्यवहारतो ज्ञेयम्।
व्यञ्जनावग्रहस्वरूपमभिधायाधुना तत्प्रकारान् प्रकाशयति ‘स च नयन' इत्यादिना → इदमुक्तं भवति इन्द्रियार्थयोः उपश्लेषलक्षणः सम्बन्धः प्राप्यकारिष्वेव स्पर्शनरसनघ्राणश्रोत्रलक्षणेषु चतुरिन्द्रियेषु भवति, न तु नयनमनसोः। अतस्ते वर्जयित्वा शेषेन्द्रियचतुष्टयभेदाच्चतुर्विध एव व्यञ्जनावग्रहो भवति। कथमेतदेवमेवेति चेत्, उच्यते, ज्ञेयकृतयोः उपघातानुग्रहयोस्तेष्वेव दर्शनात्, तथाहि - कर्कशकम्बलादिस्पर्शने त्वगिन्द्रियस्य, त्रिकटुकाद्यास्वादने रसनेन्द्रियस्य अशुच्यादिपुद्गलाघ्राणे घ्राणेन्द्रियस्य, भेर्यादिशब्दश्रवणे श्रोत्रस्य च त्वक्खननाद्युपघातो भवति चन्दनादिस्पर्शने त्वगिन्द्रियस्य, क्षीरशर्कराद्यास्वादने रसनेन्द्रियस्य, कर्पूरपुद्गलाद्याघ्राणे घ्राणेन्द्रियस्य मृदुचन्द्रशब्दाद्याकर्णने श्रवणस्य च शैत्यानुग्रहो भवति ।
ननु घ्राणेन्द्रियं प्राप्यकारि न भवति, यतो घ्राणेन्द्रियं विषयदेशं गत्वा न गन्धं गृह्णाति तथानुभवाभावात्, नापि गन्धो घ्राणेन्द्रियं प्रविशन्नुपलभ्यते, न चाभ्यामन्येनापि प्रकारेण विषयसम्पर्को घटते, अनुभूयते च निर्विवादं कर्पूरकुसुमकुङ्कुमादीनां दूरस्थानामपि गन्ध इति चेत ? अत्रोच्यते, स्पर्शनादिवदबाह्यकरणत्वेन घ्राणेन्द्रियं गन्धदेशं गत्वा गन्धं न गृह्णाति, किन्तु गन्धः स्वयमागत्य દ્વારા પણ અર્થગ્રહણમાં પ્રવૃત્ત થાય છે. જ્યારે નયન અને મન એ બન્ને અર્થાવગ્રહપ્રાયોગ્ય ક્ષયોપશમની સહાય મળે પછી જ અર્થગ્રહણમાં પ્રવૃત્ત થાય છે માટે એ બન્નેનો સીધો અર્થાવગ્રહ જ થાય. અહીં વ્યંજનાવગ્રહમાં વ્યવહારથી તો ઉપચરિત જ્ઞાનરૂપતા જ જાણવી અને વાસ્તવિક અવ્યક્ત જ્ઞાનરૂપતા જે તેમાં જણાવાઈ છે તે નિશ્ચયથી જાણવી. ગ્રન્થકારનો અહીં આવો અભિપ્રાય હોય તેમ જણાય છે.)
* व्यंानावग्रहना यार मे * ચક્ષુ અને મન સિવાયની ચાર ઇન્દ્રિયોના વ્યંજનાવગ્રહ હોય છે તેથી વ્યંજનાવગ્રહના ચાર मेह थया. (१) स्पर्शनेन्द्रिय व्यंनावड (२) २सनेन्द्रिय व्यं०४नावड (3) प्रायोन्द्रिय व्यं०४॥ (४) श्रोत्रेन्द्रिय व्यं४नावय
શંકા : ચક્ષુ અને મનના વ્યંજનાવગ્રહ કેમ નહીં ?
સમા.: વ્યંજનાવગ્રહમાં વિષય સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થાય છે. તેથી એ પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં જ સંભવે. જે ઇન્દ્રિયો વિષયને પ્રાપ્ત (સંયુક્ત) થયા પછી જ બોધ કરાવી શકે તેને પ્રાપ્યકારી કહેવાય છે. સ્પર્શનેન્દ્રિયાદિ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. જેમ કે, ઘટાદિ દ્રવ્યનો સંપર્ક થયા વિના તેના કઠિન કે મૃદુ સ્પર્શનો બોધ થઈ શક્તો નથી. ભાજનમાં પડેલા ભોજનનો સ્વાદ અનુભવાતો નથી પણ એ વસ્તુ રસનેન્દ્રિયથી સંગૃક્ત બને ત્યારે જ સ્વાદ અનુભવાય છે. આવું જ નાક અને કાન અંગે પણ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org