________________
નયપરિચ્છેદ
૧૮૭ करोति क्रियते कुम्भ इत्यादौ कारकभेदेन, तटस्तटी तटमित्यादौ लिङ्गभेदेन, दारा: कलत्रमिविमृश्यताम् विमुच्यतां चापशङ्काम् । अथ अगृहीतसङ्केतस्य घटादिशब्दश्रवणेऽपि घटप्रतीतेरभावात् स्फुटमनैकान्तिकत्वं भवदीयव्याप्ताविति चेत्, एवं तर्हि विषस्य मारकत्वं तदज्ञस्य न प्रतिभातीति तदपि ततो व्यतिरिक्तमापद्येत, न चैतदस्ति, तन्नाबुधप्रमातृदोषेण वस्तुनोऽन्यथात्वम्, अन्यथाऽन्धो रूपं नेक्षत इति तदभावोऽपि प्रतिपत्तव्यः स्यात् । ननु ये केचन निरभिधाना वर्तन्तेऽस्तेषां शब्दात् पृथग्भावेन वस्तुत्वसिद्धिर्निष्प्रत्यूहा, न च तादृशार्थानामलीकत्वमिति वाच्यम्, अभिलाप्यभावानामनभिलाप्यानन्ततमे भागेऽभिहिततया आगमप्रमाणसिद्धा निरभिधाना अर्था इति चेत्, सत्यं किन्त्वत्र सूक्ष्ममीक्षणीयम्, सर्वथा निरभिधानार्थानामभावात्, केवलं केचन विशेषशब्दैः सङ्कीर्त्यन्ते केचित्पुनः सामान्यध्वनिभिरित्येतावान् विशेषः। अनभिलाप्यभावानामपि ‘अनभिलाप्या'ख्यसामान्यशब्देन सङ्कीर्तनसंभवात्, अत एव न नामादिनिक्षेपचतुष्टयस्य सकलार्थव्यापिताभङ्ग इत्यग्रे वक्ष्यते । ततश्च सर्वेऽर्था विद्यमानस्ववाचका अर्थत्वाद् घटादिवदिति प्रामाण्यात् सर्वेषामर्थानां सवाचकत्वसिद्धिः, ततश्च पूर्वोक्तयुक्तेः शब्दापार्थक्यसिद्धि । तस्मान्न परमार्थतोऽर्थः शब्दव्यतिरिक्तः कश्चन सिद्ध्यति । उक्तञ्च, वाक्यपदीये भर्तृहरिणा “न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्वं शब्देन भासते ।।"
यः पुनर्लोकिकैरपर्यालोचितपरमार्थेः शब्दार्थयोः पृथग्भावनिबद्धो व्यवहारो दृश्यते, असावपि औपचारिको ज्ञेय इति दिग् ।
अधुना एषामेव प्रातिस्विकोऽभिप्रायः प्रदर्श्यते 'कालादि'... इत्यनेन । अयमभिप्राय: → જ્ઞાન જુદા જુદા આકારવાળું થાય છે માટે પદાર્થો જુદા જુદા હોવાનો નિર્ણય થાય છે. જ્યારે આ બધા અર્થોનું જ્ઞાન ઘટયઃ સર્વે પાથ: ઈત્યાદિ રૂપે એકરૂપ થાય ત્યારે તે પદાર્થોના સ્વરૂપભેદનો નિશ્ચય થઈ શક્તો નથી. શબ્દ જ્યારે કાળના ભેદથી અર્થને જણાવે ત્યારે પણ જ્ઞાનનું સ્વરૂપ કંઈક જુદું હોય છે અને પૂર્વે જણાવ્યા મુજબ જ્ઞાનભેદે અર્થભેદ માનવો જોઈએ. તેથી કાળભેદથી વસ્તુભેદ માનવો જોઈએ એવો શબ્દનયનો મત છે.
આ જ રીતે “કુંભાર (ઘડો) બનાવે છે અહીં કર્તા પ્રધાનરૂપે અને કર્મ અપ્રધાનરૂપે જણાય છે પણ ઘડો બનાવાય છે' અહીં કર્મ પ્રધાનરૂપે અને કર્તા અપ્રધાનરૂપે જણાય છે. આના ઉપરથી જણાય છે કે કાળભેદથી જેમ અર્થભેદ માન્યો તેમ કારકભેદથી પણ અર્થભેદ માનવો જોઈએ.
આ પ્રમાણે લિંગભેદથી-વચનભેદથી થતી એકની એક વસ્તુની પ્રતીતિમાં પણ કંઈક ફેર પડે છે એ અનુભવસિદ્ધ છે. માટે લિંગાદિ ભેદથી પણ અર્થભેદ માનવો જોઈએ આવો શબ્દનયનો મત છે.
જેમ કે “સુમેરું હતો, છે અને રહેશે' આ ત્રણે વાક્યથી બોધ જુદા જુદા આકારવાળો થાય છે. પહેલામાં ભૂતકાળ ભાસે છે, બીજામાં વર્તમાન જણાય છે અને ત્રીજા વાક્યથી ભવિષ્યકાળ જણાય છે. આમ જ્ઞાનભેદ થવાથી પદાર્થ સુમેરુમાં પણ ભેદ માનવો જોઈએ. અર્થાતુ, કાળભેદના કારણે જ્ઞાનભેદ થાય છે અને જ્ઞાનભેદના કારણે પદાર્થભેદ માનવો જોઈએ. તેથી ભૂતકાળના મેરુ કરતા વર્તમાનનો મેરુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org