SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જૈન તર્કભાષા सङ्ग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः । यथा यत् सत् तद् पर्यायो वा । यद् द्रव्यं तज्जीवादि षड़िवधम् । यः पर्यायः स द्विविध:निरुक्तविधिना विभागे क्रियमाण एव निर्वहति । एवं विधिपूर्वकमवहरणम् = निराकरणं, सङ्ग्रहनयसम्मतसामान्यार्थस्येति गम्यते, येनाभिसन्धिना = अभिप्रायविशेषेण क्रियते स व्यवहारनय उच्यते। अत एव विशेषेणावह्रियते = निराक्रियते सामान्यमनेनेति निरुक्त्युपपत्तिः' ।। व्यवहारमुदाहरति ‘यथे'त्यादिना → परसङ्ग्रहेण सर्वं सदविशेषादेकरूपमभ्युपगम्यते, व्यवहारस्तं विभजते, यथा, यत् सत् तद् द्विविधं द्रव्यं पर्यायो वेति । अपरसङ्ग्रहः पृथिव्यादिद्रव्याणि तत्पर्यायांश्च द्रव्यत्वेन पर्यायत्वेन च रूपेण संगृह्णाति, व्यवहारस्तु 'द्रव्यं षड्विधम् जीवादिरूपं, पर्यायो द्विविधः क्रमभावी सहभावी चेत्यादिना विभजते । सङ्ग्रहेण सामान्यवादितया यस्य सङ्ग्रहणं, व्यवहारेण पुनस्तस्यैव विशेषवादितया विभजनमेवमग्रेऽपि वोध्यम् । अयमेव हि मुख्यवृत्त्या लोकव्यवहारनिबन्धनः, लोकव्यवहारस्य प्रायशः विशेषविश्रान्तत्वात् व्यवहारनयस्य च विशेषवादित्वात् । अत एवोक्तं नयरहस्ये 'लोकव्यवहारौपयिकोऽध्यवसायविशेषो व्यवहारः'। पूर्वोत्तरकालभाविनो द्रव्यविवर्ताः क्षणक्षयिपरमाणुलक्षणा वा विशेषा न कञ्चन लोकव्यवहारमुपरचयन्ति, तन्न तेऽपि वस्तुरूपाः, लोकव्यवहारोपयोगिनामेव वस्तुत्वादित्यपि व्यवहाराभिसन्धिः। 'लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः' इति तत्त्वार्थभाष्यम्, विशेषप्रतिपादनपरमेतत् । लौकिकाः = पुरुषाः, तैः समो लौकिकसमो, यथा हि लोकः परमार्थतः पञ्चवर्णेऽपि भ्रमरे कृष्णत्वमङ्गीकृत्य कृष्णो भ्रमर ब्रवीति तथाऽयमपीति लौकिकसमत्वं । 'कुण्डिका स्रवति', 'पन्थाः गच्छति', 'मञ्चाः સતને સ્વીકારતો નથી, પરંતુ તેનો દ્રવ્ય કે પર્યાયમાં વિભાગ પણ કરે છે.) જે દ્રવ્ય હોય તે જીવાદિ છે પ્રકારનું છે. જે પર્યાય છે તે બે પ્રકારના છે – ક્રમભાવી પર્યાય અને સહભાવી પર્યાય. આવા ઉદાહરણો વ્યવહારનયના છે (તાત્પર્ય : પૂર્વે સંગ્રહના બતાવેલા બે ભેદોમાંથી અપર સંગ્રહ અનેક પ્રકારનો છે અને પરસંગ્રહ એક પ્રકારનો છે. આ બન્ને સંગ્રહોથી જેનું જ્ઞાન થતું હોય તેનો ભેદ વ્યવહાર કરે છે. સંગ્રહ અને વ્યવહારનયનાં અપાયેલા ઉદાહરણોનો તુલનાત્મક અભ્યાસ કરવાથી આ વાત સ્પષ્ટ જણાઈ આવે છે. તે આ પ્રમાણે – વિશ્વના તમામ પદાર્થોને પરસંગ્રહ સરૂપે એક કરે છે. વ્યવહાર તેનો વિભાગ કરતા કહે છે કે સત્ બે પ્રકારનું છે દ્રવ્ય અને પર્યાય. અપર સંગ્રહ તમામ દ્રવ્યોને દ્રવ્ય હોવારૂપે એકરૂપ માને છે. વ્યવહાર તેનો ભેદ કરતાં કહે છે કે દ્રવ્ય છ પ્રકારના છે - જીવ, પુદ્ગલાદિ. આ જ રીતે પર્યાયરૂપે સંગૃહીત થયેલા પર્યાયોનો પણ ભેદ પાડતા વ્યવહાર કહે છે કે પર્યાયો બે પ્રકારના છે - ક્રમભાવી અને સહભાવી. હજી આગળ પણ આ રીતે વિભાગીકરણ થઈ શકે. સંગ્રહનય તમામ જીવોને જીવત્વેન એકરૂપ માને જ્યારે વ્યવહાર તેના સંસારી જીવ અને મુક્ત જીવ એવા બે ભેદ પાડે. સંગ્રહ નય સંસારી જીવોને એકરૂપ માને તો વ્યવહાર નય તેના ત્રસ અને સ્થાવર રૂપે વિભાગ કરશે. આમ આગળ પણ જાણવું. આ જ રીતે સંગ્રહ પુદ્ગલરૂપે બધા પુદ્ગલોને એકરૂપ માને જ્યારે વ્યવહાર તેનો પરમાણુ અને સ્કંધરૂપ વિભાગ કરશે. ટૂંકમાં, સ્થૂલ પરિભાષામાં કહેવું હોય તો સંગ્રહનયને “સંગઠનપ્રેમી કહી શકાય જ્યારે વ્યવહારનયને “ભાગલાવાદી કહી શકાય.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy