SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫. %D8 આપની પાની નીપજ... આપના ચરણે સ્મરણાંજલિ સહ સમર્પણ હે ન્યાયવિશારદ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ! આપના નામની આગળ “સ્વર્ગસ્થ વિશેષણ ભલે લાગે... પરંતુ.. શિબિરોથી ઘડાયેલા હજારો યુવાનોની ધબક્તી ધર્મચતેના રૂપે આજે ય આપ જીવંત છો. સૅક્કો શ્રમણોની સુવિશુધ્ધ સંયમચર્યા અને અભુત શાસનસેવાની સુરમ્ય સૌરભ રૂપે આજે ય આપ મહેંકે છો. દિવ્યદર્શનમાંથી નીતરતી સંવેગ અને વિરાગની અમૃતધારા રૂપે આજે પણ આપ મોજૂદ છો. ૧ આપના શતાધિક પ્રાશનોમાં ઝળહળતી નિર્મળ ધર્મજ્યોત રૂપે આપ આજે પણ ઉપસ્થિત છો. સક્લ સંઘના હીર, ખમીર અને કૌશલ્યના પ્રાણાધાર તરીકે આજે ય આપનું અસ્તિત્વ અનુભવાય છે. જ્યારે આપના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠાનો મહા-મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે “ન્યાયવિશારદ' એવા આપશ્રીને ન્યાયના વિષયના જ આ ગ્રન્થ-વિવરણને સમર્પિત ક્રતા ધન્યતા અનુભવું છું. - ચરણરજ ઉદયવલ્લભવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy