________________
39
દશાનો અભાવ થાય છે. તેથી જ જે આલયવિજ્ઞાન પ્રવૃત્તિવિજ્ઞાનનું ઉપાદાન હતું, તે હવે પ્રવૃત્તિવિજ્ઞાનને પેદા કરતું નથી, માટે આલયવિજ્ઞાનરૂપ જ શુદ્ધ આત્મા તે वजते प्राशमान थाय छे. ॥१८॥
अवतरशिडा :
જગતમાં રહેલા દરેક પદાર્થો ક્ષણિક છે તેની પુષ્ટિ માટે સુગતવાદી કહે છે –
योर्ध :
सर्वभाव क्षणनासी सर्ग आदि अंतनो एक निसर्ग । क्षणिक वासना दिइ वयराग सुगत ज्ञान भाषइ वडभाग ।।१९।। गाथार्थ :
સર્વભાવ-સર્વપદાર્થ, ક્ષણનાશી સ્વભાવવાળા છે. તેમાં પ્રમાણ બતાવે છે – પદાર્થની આદિ=ઉત્પત્તિક્ષણ અને અંતનો=પદાર્થના વિનાશની પૂર્વક્ષણનો, એક સ્વભાવ છે. ક્ષણિકની વાસના વૈરાગ્ય આપે છે. વડભાગ=મહાભાગ્યવંત, સુગત આત્મા તરીકે જ્ઞાનને કહે છે. ૧૯
जालावजोध :
तथा सर्व ज भाव कहितां पदार्थ क्षणनाशी छई, तो आत्मानुं स्युं कहवं ? तिहां ए प्रमाण जे आदिं अनई अंतिं एक निसर्ग कहतां स्वभाव मानिई तो क्षणनाशीपणुं ज आवई, अंति नाशस्वभाव मानिडूं तो आदिक्षण पणि तेह ज स्वभाव मानवो, तिवारइं द्वितीयक्षणइं नाश थयो, अंतिं नाशस्वभाव न मानि तो कहि नाश न थाइ, तावत्कालस्थायिस्वभाव मानिहं तो फिरी तेतलां काल तांई रहिओ जोइइ, इम तावत्कालस्थायितास्वभावनी अनुवृत्तिं कल्पांतस्थायिता होइ, क्षणिक आत्मज्ञाननी वासना ते वैराग्य आपई, आत्मा ज क्षणिक जाण्यो तिवारइं कुण उपरि राग होई ? सर्व क्षणिक अनित्य वस्तु जाणि तिवारई गयई आव्यई भांग्यई फूटिई शोक नावइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org