________________
पदा छई
पणि 'अवदात' कहतां प्रकट लक्षण जे कंप-धृति-शब्दादिक लिंगई लहिंइं छइं; लतादिकनो कंप, अर्कतूलादिकनई आकाशइं धृति, झंझादिकनो शब्द जेहनइं अभिघातई तथा संयोगई होइं छइं ते वायुद्रव्य, इम अनुमानप्रमाणइं जाणिइं छइ । तो अरूपी जीव किम दीसई ? ते जीव केवल ज्ञानस्वरूप छई, ज्ञान मनइं प्रत्यक्ष छइं ते लिंगई तेहनो आश्रय जे आत्मा तेहनुं अनुमान कीजै । यद्यपि ज्ञानगुण प्रत्यक्ष माटि आत्मा पणि तदंशई प्रत्यक्ष छइं -
‘गुणपच्चक्खत्तणओ गुणी वि जीवो घडो ब्व पच्चकखो।।' (वि. भा. १५५८) इत्यादि विशेषावश्यकवचनात्, वायूपनीत सुरभिद्रव्य पणि गंधांशइं प्रत्यक्ष ज छ; तथापि वादि विप्रतिपत्तिं अनुमान कीजई । उक्तं च -
‘शतशः प्रत्यक्षपरिकल्पितमप्यर्थमनुमिमीषन्त्यनुमानरसिकाः !' ( ) अथवा ज्ञानाश्रय प्रत्यक्ष ज छइ तेहनइं इतरभिन्नता- अनुमान कीजइ छइं ।।१३।।
• झंझादिकनो ......... वायुद्रव्य-अमिघातपूर्व वायुन। संयोगथी ઝંઝાદિકનો શબ્દ થાય છે. એ પ્રમાણે અર્થ સમજવો.
मनुवाई :
वात कहतां....अनुमान कीजै | ld=qायरी-५वन, ते पुगत હોવાને કારણે રૂપી છે તો પણ દેખાતો નથી, પણ “અવદાત'=પ્રકટ, લક્ષણ જે ६५-ति-शा लिंगथी ते १ शय छ. सतनोवेरी वगैरेनो, ५, અતૂલાદિકની આકાશમાં ધૃતિ, ઝંઝાદિકનો-પ્રચંડ શબ્દ, જેના અભિઘાતથી તથા સંયોગથી થાય છે, તે વાયુદ્રવ્ય; આમ અનુમાનપ્રમાણથી જાણી શકાય છે. તો અરૂપી જીવ કેમ દેખી શકાય ? તે જીવ કેવલ=ફક્ત, જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન મનથી પ્રત્યક્ષ છે, તે જ્ઞાનલિંગથી તેનો આશ્રય જે આત્મા તેનું અનુમાન કરી શકાય છે.
यद्यपि....कीजइ छइं ।।१३।। शानगुए। प्रत्यक्ष छ, भाटे मात्मा પણ તદંશથી=જ્ઞાનાંશથી, પ્રત્યક્ષ છે. કેમ કે, ગુણના પ્રત્યક્ષપણાથી ગુણી પણ જીવ ઘટની જેમ પ્રત્યક્ષ છે ઇત્યાદિ વિશેષાવશ્યકનું વચન છે. વાયુ ઉપનીત= વાયુથી લવાયેલ, સુરભિદ્રવ્ય પણ ગંધાંશથી પ્રત્યક્ષ જ છે, તો પણ વાદીને વિપ્રતિપત્તિ હોવાથી અનુમાન કરાય છે અને કહ્યું કે પ્રત્યક્ષથી પરિકલ્પિત પણ અર્થને સેંકડોવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org