________________
૩પ૦
સંમતિની સાક્ષી આપતાં કહે છે –
મર્દ....રૂત્યાદિ વેવનીતૂ તા૧૧૨TI - મિથ્યાદર્શનના સમૂહમય એવા જૈનદર્શનનું ભદ્રકકલ્યાણ થાઓ, એવું વચન હોવાથી જૈનદર્શન છએ દર્શનને એક સ્થાને ભેગાં કરે છે. II૧૧લા
અવતરણિકા :
કયા નયમાંથી કયું દર્શન થયું છે, અને જૈનદર્શન સર્વનયના સમૂહરૂપ છે, તે બતાવીને, અન્યદર્શનો હાથીની જેમ લડીને કઈ રીતે વિનાશ પામે છે, અને સ્યાદ્વાદી તટસ્થ રહીને કઇ રીતે ઉપદ્રવ વગરનો બને છે, તે બતાવતાં કહે છે – ચોપાઇ :
नित्यपक्षमांहिं दूषण दाङ्ग, नय अनित्यपक्षपाती जी , नित्यवादमांहिं जे राता, ते अनित्यनयघाती जी ।। माहोमांहिं लडे बे कुंजर, भांजइ निजकरदंतो जी , स्यादवादसाधक ते देषइ, पडइ न तिहां भगवंतो जी ।।१२०।।
ગાથાર્થ :
અનિત્યપક્ષપાતી એવો નય નિત્યપક્ષમાં દૂષણ આપે છે; નિત્યવાદમાં જે રાતા છે, તે અનિત્યનયના ઘાતી છે. આ રીતે નિત્યપક્ષ અને અનિત્યપક્ષને માનનારા બે કુંજરો પરસ્પર લડે છે અને પોતાનાં સૂંઢ-દાંતને ભાંગે છે. સ્યાદ્વાદના સાધક એવા ભગવંત તે જુએ છે પણ ત્યાં પડતા નથી. II૧૨૦માં બાલાવબોધ -
अनित्यनयना पक्षपाती क्षणिकवादी बौद्धादिक 3 ते नित्यपक्षमाहिं दूषण दाषइ, अंकुरादिजनकाजननत्वादिविरोधइ (अंकुरादिजनकाजनकत्वादिविरोधइ) क्षणिक बीजादि थापइ छड़, सदृशक्षणदोषइ अभेदग्रहादि उपपादइ छइ । जे नित्यवादमांहिं राता छइ ते अनित्यनयघाती छ, एकांतनित्य आत्मादि मांनइ ते माहोमांहिं बे हाथी लडइ छइ, लडता पोताना कर-दंत भांजइ छइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org