________________
3४४
योपड:
अंश ग्रही नयकुंजर ऊठ्या, वस्तुतत्त्वतरु भाजई जी , स्यादवादअंकुशथी तेहनइं, आणइ धीर मुलाजइ जी । तेह निरंकुश होइ मतवाला, चाला करइ अनेको जी ,
अंकुशथी दरबारिं छाजइ, गाजइ धरीअ विवेको जी ।।११८ ।। गाथार्थ :
નયરૂપ કુંજર=હાથી છે, તે અંશ ગ્રહી=વસ્તુના એકેક અંશને ગ્રહણ કરીને ઊઠયા છે. તે વસ્તુતત્ત્વરૂપ વૃક્ષને ભાંગે છે. તેહને ધીર પુરુષ સ્યાદ્વાદરૂપ અંકુશથી મૂલાઈ આણઈ-વશ કરે છે. તેઓ નિરંકુશ હોઇ= નિરપેક્ષ થઇ ચાલે તો મતવાલા થઇ અનેક ચાળા કરે છે. (અને) અંકુશથી દરબારે છાજે છે, અને વિવેક ધરી ગાજે છે. ૧૧૮ जालावणोध :
नयरूप कुंजर छइ ते एकेक अंश ग्रही उन्मत्त थका ऊठ्या छै, ते वस्तुतत्त्वरूप तरु कहितां वृक्षनइ भाजइ छइ । धीर पुरुष छइ ते अंशग्राही नयकुंजरनई स्याद्वादअंकुशइ मुलाजइ आणइ-वश करइ । तेह निरकुंश होइ निरपेक्ष थका चालई तो मतवाला होइं, अनेक चाला करइं, वेदांतादिवादमांहिं प्रवेश करीनइ । हाथी पणि निरंकुश हाट-घर भांजइ, स्वतंत्र थका वनमांहिं फिरइ, अंकुशथी दरबारइ छाजइ, विवेक धरी पट्टहस्ती थई गाजइ, नय पणि स्याद्वाद अंकुशइ सीषव्या जिनशासनरूप राजद्वारइ छाजइ, आपबलइ गाजइ ।।११८।। मनुवाE :
नयरूप.....वश करइ | - नय३५ ४२-४ाथी छे, ते मे अंश ગ્રહણ કરીને ઉન્મત્ત થયેલા ઊઠ્યા છે, તે વસ્તુતત્ત્વરૂપ તરુ વૃક્ષને ભાંગે છે. ધીર પુરુષ છે તે અંશગ્રાહી નયરૂપ કુંજરનેaહાથીને, સ્યાદ્વાદરૂપી અંકુશથી भुसा४ मा १२॥ ७२ छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org