________________
૩૪૧ તેનાં વિપરીત છ સ્થાનોને સાચાં જાણે છે તે બતાવ્યું, એ સમ્યકત્વનાં છ સ્થાનો પદાર્થને જોવાની જુદી જુદી દૃષ્ટિરૂપ છે, તેથી તે અપેક્ષાએ તે નયવાદ છે. અને સમ્યગ્દષ્ટિ તે છયે સ્થાનોને પરિપૂર્ણ યથાર્થ જુએ છે, અને મિથ્યાષ્ટિ તે છયે નયોમાં એકેક અંશથી જુએ છે, તે દૃષ્ટાંતથી બતાવે છે -
योपछ:
ग्रही एकेक अंश जिम अंधल, कहइ कुंजर ए पूरो जी , तिम मिथ्यात्वी वस्तु न जाणइ, जाणे अंश अधूरो जी । लोचन जेहनां बिहुं विकस्वर, ते पूरो गज देषइ जी , समकितदृष्टी तिम सकलनयसम्मत वस्तु विशेषइ जी ।।११७।।
गाथार्थ:
એકેક અંશને ગ્રહણ કરીને આંધળો જેમ હાથીને પૂરો=પૂર્ણ, કહે છે, તેમ મિથ્યાત્વી વસ્તુને જાણતો નથી અને અધૂરો અંશ જાણે છે. જેમાં બંને લોચન વિકસ્વર-અનુપહત છે, અર્થાત્ કોઇ પણ જાતની ખામી વગરનાં છે, તે પૂરો ગજ દેખે છે, તેમ સમ્યગ્દષ્ટિ સકલનપસંમત વસ્તુવિશેષને જુએ છે. ll૧૧ળા पालावोध :
जिम कोइ अंधो इक इक अंश ग्रही पूरो कुंजर ए इम सद्दहई - दंत ग्रहइ ते मूलकप्रमाण कहइ, शुंडि ग्रहइ ते दंडप्रमाण, कर्ण ग्रहइ ते सूर्पप्रमाण, चरण ग्रहइ ते कोठीप्रमाण कहइं । तिम मिथ्यात्वी वस्तु यावद्धर्ममान छइ तावद्धर्ममान जाणइ नहीं, अधूरो एक अंश - भेदादिक जाणइ । जेहनां २ लोचन विकस्वर छड्- अनुपहत छड़ ते कर-चरण-दंताद्यवयवई संस्थान-रूपादिकई विशिष्ट पूरो हाथी देषड्, तिम सम्यग्दृष्टी सकलनयसम्मित वस्तु छइ ते विशेषड़, नयवादमांहिं उदासीन हुइ रहइ- न निंदइ, न स्तवइ, कारण विना नयभाषाई न बोलइ, 'ओहारिणिं अप्पियकारणिं च भासं न भासिज्ज सया स पुज्जो' (दशवै. अ. ९. उ. ३ गाथा. ९) इति वचनात् ।।११७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org