________________
૩૩.
અનુવાદ :
વાર ના.....મોક્ષાર્થી પ્રવર્તડું, - રત્નત્રયીરૂપ એ કારણના પ્રકાશાદિ વ્યાપાર અર્જવા મોક્ષાર્થી પ્રવૃત્તિ કરે, પરંતુ મોક્ષનો અર્થી હોવા છતાં મોક્ષના ઉપાય નથી, એમ માનીને બેસી ન રહે. ઉત્થાન :
હવે મોક્ષના અનુપાયવાદીના કથનના નિરાકરણનું નિગમન કરતાં કહે છે - અનુવાદ :
મોક્ષનો.....શિવસુવ થા; TI૧૧૬TI - એ મોક્ષનો ઉપાય સહ્યોગ રત્નત્રયી એ મોક્ષનો ઉપાય છે એમ શ્રદ્ધા કરો, જેથી સમ્પ્રવૃત્તિને આશ્રયીને શિવસુખ થાય. અર્થાત્ આ મોક્ષનો ઉપાય છે, એવો નિર્ણય થવાથી જીવ જો મોક્ષનો અર્થી હોય તો મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે, અને મોક્ષના ઉપાયરૂપ સસ્પ્રવૃત્તિથી ક્રમે કરીને મોક્ષ પ્રાપ્ત થાય. II૧૧પા
અનુપાયવાલી.....થાન થયાં | - અનુપાયવાદી ગયો=મોક્ષના અનુપાયવાદીનું નિરાકરણ થયું. એ છ સ્થાન પૂરાં થયાં. અવતરણિકા :
સમ્યકત્વનાં છ સ્થાનો પૂરાં થયાં, હવે તે કથનનું નિગમન કરતાં કહે છે -
| ઢીત્ર | ચોપઇ:
मिथ्यामतनां ए षटथानक, जेइ त्यजइ गुणवंता जी , सूधुं समकित तेह ज पामइ, इम भाषइ भगवंता जी । नयप्रमाणथी तेहनइ सूझइ, सघलो मारग साचो जी , लहै अंश जिम मिथ्यादृष्टि, तेहमांहिं कोइ मत राचो जी ।।११६ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org