________________
૨૪૮
અનુવાદ :
૩ ૨ પ્રામરતો" - પૂર્વમાં સ્થાપન કર્યું કે, શરીર અને મનના અભાવમાં મન અને શરીરની વૃત્તિ નહિ હોવાથી સિદ્ધમાં દુઃખ નથી, તેમાં પ્રશમરતિ ગ્રંથની સાક્ષી આપતાં કહે છે –
તેમનોવૃત્તિમાં.....TI૮૨I- દેહ અને મનની વૃત્તિ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ થાય છે, અને તેના અભાવથી દેહ અને મનની વૃત્તિના અભાવથી, તેના અભાવમાં શારીરિક અને માનસિક દુઃખના અભાવમાં, સિદ્ધિનું સુખ સિદ્ધને સિદ્ધ થાય છે.
૦ પ્રશમરતિના સાક્ષીપાઠમાં સિદ્ધસુવર્ પાઠ છે, ત્યાં પ્રશમરતિ ગ્રંથમાં ‘સિદ્ધિસુરવમ્ પાઠ છે તે સંગત છે. તેથી તે મુજબ અર્થ કરેલ છે. Ilcલા અવતરણિકા –
પૂર્વ ગાથા-૮૯ માં મોક્ષમાં દુઃખ નથી તે બતાવ્યું, અને તેના દ્વારા અર્થથી સિદ્ધમાં સુખ છે તેમ ગ્રહણ કરવાનું છે. હવે સિદ્ધમાં સુખ કઈ રીતે છે, તે બતાવતાં કહે છે – ચોપઇ:
सर्व शत्रुक्षय सर्व ज रोग, अपगम सर्वारथ संयोग ।
सर्वकामनापूरति सुक्ख, अनंतगुण तेहथी मुखसुक्ख ।।१०।। ગાથાર્થ :
સર્વ શત્રુનો ક્ષય, સર્વ જ રોગોનો અપગમ=નાશ, સર્વ(ઇષ્ટ) અર્થનો સંયોગ અને સર્વ કામનાઓની પૂર્તિરૂપ સુખ છે, તેથી તે કારણથી મોક્ષનું સુખ અનંતગણું છે. I૯૦માં બાલાવબોધ :
कोइनइ घणा शत्रु छड् तेहनइ एक शत्रु क्षय सांभलिई केहबुं सुख होइ ? सर्वशत्रु क्षयई महासुख होइ, तेहमां स्युं कह ? इम सर्व रागादिशत्रुक्षयजनित अतिशयित सुख मोक्षमांहिं छड़; तथा सोल रोग जमग
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org