________________
૧૮
સમ્યક્ત્વનાં છ સ્થાનો
(૧) જીવ છે.
(૨) જીવ નિત્ય છે.
(૩) જીવ સ્વ પુણ્ય-પાપનો કર્તા છે.
(૪) જીવ સ્વ પુણ્ય-પાપનો ભોક્તા છે. (૫) મોક્ષ છે.
(૭) મોક્ષનો ઉપાય છે.
Jain Education International
મિથ્યાત્વનાં છ સ્થાનો
જીવ નથી.
જીવ નિત્ય નથી.
જીવ સ્વ પુણ્ય-પાપનો
કર્તા નથી.
જીવ સ્વ પુણ્ય-પાપનો
ભોક્તા નથી.
મોક્ષ નથી.
મોક્ષનો ઉપાય નથી.
For Private & Personal Use Only
કોનું ખંડન ?
ચાર્વાકમતનું ખંડન
બૌદ્ધમતનું ખંડન
સાંખ્યમત અને
વેદાંતીનું ખંડન.
સાંખ્યમત અને
વેદાંતીનું ખંડન.
સાંખ્યમત અને
વેદાંતીનું ખંડન. અનુપાયવાદીનું ખંડન.
www.jainelibrary.org