________________
૧૯૨
• તે માહિ.....માનવો II૭૧TI- તે માટે=બીજાનું અદષ્ટ બીજાને જીવાડી શકે કે નાશ કરી શકે નહિ તે માટે, સ્વઅદૃષ્ટથી સ્વશરીરનો નિર્વાહ માનવો.li૭ના અવતરણિકા :
ગાથા-૬૪ થી ૭૧ સુધીમાં સ્થાપન કર્યું કે વેદાંતીને સંમત માયા આ પ્રપંચનું કારણ છે તેમ માની શકાય તેમ નથી. તો પ્રશ્ન થાય કે ખરેખર આ પ્રપંચનું વાસ્તવિક કારણ શું છે ? તે બતાવતાં કહે છે – ચોપઇ :
शकतिअनंतसहित अज्ञान, कर्म कहो तो वाधइ वान ।
करमिं हुइ जनमनी युक्ति, दर्शन-ज्ञान-चरणथी मुक्ति ।।७२।। ગાથાર્થ :
શક્તિઅનંતસહિત અજ્ઞાન કર્મ કહો તો (કહેનારનું) વાવ વધે=કહેનારનું વચન યુક્તિયુક્ત છે તેમ લાગે. ઉત્થાન :
અનંતશક્તિવાળું અજ્ઞાનરૂપ કર્મ સ્વીકારવામાં કહેનારનું વચન યુક્તિયુક્ત છે તે બતાવે છે – ગાથાર્થ -
કર્મથી જન્મની યુક્તિયોજન, છે, અર્થાત્ કર્મથી જન્મ થાય છે. દર્શનજ્ઞાન અને ચરણથી ચારિત્રથી, મુક્તિ છે. (અર્થાત્ દર્શન-જ્ઞાન અને ચારિત્રના સાધન દ્વારા કર્મથી મુક્તિ થાય છે.) IIછશા બાલાવબોધ :
इम अविद्या-मायाशब्दवाच्य अनिर्वचनीय अज्ञान वेदांतीसंमत न घटइं, जो अनंतशक्तिसहित अज्ञानरूप कर्म कहो तो वान वधइ, तेहना उदयक्षयोपशमादिकथी अनेक कार्य थाइ, 'कर्मक्षयइ मोक्ष थाई' तेह ज कहइ छइ, कर्मइं जन्मनी-संसारनी युकति होइ, क्षायिक भावइं दर्शन-ज्ञान-चारित्र પ્રવ(ર)રૂ તિવાર મુઠિોડુ તારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org