________________
૧૯૦
ચોપઇ :
अन्य अदृष्टिं योगिशरीर, रहि कहइ ते नहि श्रुतधीर । जो शिष्यादि अदृष्टिं रहि, अरिअदृष्ट तेहनइ किम सहइ ? ।।७१।।
ગાથાર્થ :
અન્યના અદૃષ્ટથી યોગીનું શરીર રહે છે (એમ જે) કહે તે શ્રુતધીર નથી= સિદ્ધાંતના પદાર્થોનો સાચો નિર્ણય કરવા માટે ધૈર્યવાળો નથી.
ઉત્થાન :
અન્યના અદૃષ્ટથી યોગીનું શરીર રહે છે, એમ જે ઉચ્છંખલ વેદાંતી કહે છે, તે યુક્તિરહિત છે, તે બતાવતાં કહે છે –
ગાથાર્થઃ
જો શિષ્યાદિના અદૃષ્ટથી (યોગીનું શરીર) રહે (તો) શત્રુનું અદૃષ્ટ તેને= યોગીના શરીરને, કેમ સહન કરે ? અર્થાત્ પાડી નાંખે. Iloqll
બાલાવબોધ :
कोइ कहइ छड् उन्मत्तप्राय - ज्ञानीनइ सर्व अदृष्ट गयां, (२) शरीर रहइ छड् अन्य शिष्यादिकनई, जिम लोकादृष्टइ ईश्वरशरीर रहइ छड़, ते श्रुतधीर नहीं-सिद्धांतमांहि धैर्यवंत नहीं, जो योगीनुं शरीर शिष्यादिकनइ अदृष्टई रहइ तो अरि कहितां वैरी तेहनइ अदृष्टइं पडड़ कां नहीं, ते माटि स्वादृष्टइ ज स्वशरीरनिर्वाह मानवो ।।७१ ।।
૦ વૃત્ત થયાં પછી બાલાવબોધમાં ૨ છે, તે વધારાનો ભાસે છે. તેથી કૌંસમાં મુકેલ છે.
અનુવાદ :
कोइ कहइ छइ. .....શરીર રહ§ છઙ્ગ, - ઉન્મત્તપ્રાયઃ=ઉન્મત્ત જેવો કોઇ કહે છે - જ્ઞાનીને સર્વ અદૃષ્ટ ગયાં. જેમ લોકના અદષ્ટથી ઈશ્વરશરીર રહે છે, (તેમ) અન્ય શિષ્યાદિકના અદૃષ્ટથી શરીર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org