________________
૧૨૮
ચોપાઈ :
आपविलास प्रकृति दाषवी, विरमइ जिम जगि नटुई नवी ।
प्रकृतिविकारविलय ते मुक्ति, निर्गुण चेतन थापि युक्ति ।।५१।। ગાથાર્થ :
જેમ જગતમાં નર્તિકાકનૃત્ય કરનારી, (આપ વિલાસ દેખાડીને) વિરામ પામે છે, તેમ પ્રકૃતિ પોતાનો વિલાસ બતાવીને વિરામ પામે છે. પ્રકૃતિના વિકારનો વિલય તે મુક્તિ (.), યુક્તિ નિર્ગુણ ચેતનને સ્થાપે છે. પવા બાલાવબોઘ :
प्रकृति आत्मविलास कहितां मदनादिप्रपंच देषाडी विरमइ-निवर्तइ, जिम जगि नवी नदुई नाटिक देषाडी विरमइ, उक्तं च -
रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ।। ()
प्रकृतिविकारनो विलय तेह ज मुक्ति, युक्ति ते 'चितिरसङ्क्रमा' इत्यादि सूत्रानुसार निरगुण चेतननइ थापइ छइ ।।५१।। અનુવાદ :
પ્રકૃતિ.....વિરમ I- પ્રકૃતિ આત્મવિલાસ-મદનાદિ પ્રપંચ, દેખાડીને વિરામ પામે છે, જેમ જગતમાં નર્તિકા નાટક દેખાડીને વિરામ પામે છે.
• અહીં ‘મનાલિપ્રપંચ' માં ‘રિ’ પદથી સંસારની ભોગાદિ સર્વ ક્રિયાઓ પ્રકૃતિ દેખાડે છે તે બતાવવું છે.
તેમાં સાક્ષી આપતાં કહે છે –
ર ચ.....પ્રવૃતિઃ II - સભાસદને (નૃત્ય) દેખાડીને નર્તકી જે રીતે નૃત્યથી નિવર્તન પામે છે, તે રીતે પ્રકૃતિ પુરુષને પોતાને દેખાડીને=પોતાના વિલાસને દેખાડીને, નિવર્તન પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org