________________
ઉપકારીઓની મંગલ સ્મૃતિ
> ૧. વીતરાગ પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ
જે પરમ તારકની અમી દૃષ્ટિ તથા પવિત્ર છત્રછાયામાં (સર્વ મંગલમ્
આશ્રમ સાગોડિયામાં) આ ગ્રંથ રત્ન તૈયાર થયો. ૨. પૂ. મુનિશ્રી (ગુરુજી) ભાનવિજયજી મહારાજ સાહેબ
જેઓની જ્ઞાનગંગા, કૃપાદૃષ્ટિ તથા અનુજ્ઞાથી આ ગ્રંથરત્નનો પ્રારંભ ને)
પૂર્ણતારૂપ મંગલકાર્ય થયું. ૩. પૂ. સા. પ્રિયદર્શનાશ્રીજી મહારાજ તથા ગુણધર્માશ્રીજી મહારાજ
જેઓએ આ ગ્રંથ રત્નના સંકલન માટે પ્રેરણા કરી તથા માર્ગદર્શન આપ્યું
તથા પ્રસ્તાવના લખી આપી. ૪. પૂ. સા. દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ
જેઓએ આ ગ્રંથરત્નનું સંકલન કરી મુમુક્ષુ જગત સમક્ષ મૂક્યો. ૫. આર્થિક સહયોગ આપનાર
(૧) હીરાબેન પંજાલાલ અંબાલાલ પટેલ (૨) કેલાસબેન ગૌતમભાઈ પુંજાલાલ પટેલ (૩) સ્વ. રમણિકલાલ મ. શાહના સુપુત્રો અનિલ, મનિષ, દીપક, દેવાંગ
તથા સ્વ. જશવંતભાઈ મ. શાહના સુપુત્રો રાજુ તથા ભરત ૬. અનેક રીતે ગ્રંથ પ્રકાશનમાં સહકાર આપનાર
(૧) પ્રમોદાબેન સોની (૨) નારણભાઈ પટેલ (૩) કોશિકભાઈ દવે (૪) જશવંતભાઈ પંડયા (૫) સુશીલાબેન સોલંકી (ક) રાજુભાઈ ચૌહાણ આદિ
મુદ્રક : ભગવતી એન્ટરપ્રાઈઝ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org