________________
*
*
જેમના નયન યુગ્મમાંથી નિતાંત
ઘેમની પીયૂષધારા વહે છે. જેમની કરુણા સભર ઉપદેશ ધારાથી
અનેક આત્માઓ વીતરાગ પંથના અનુરાગ
બની રહ્યા છે એવા વસ ને સૌમ્યવદની, સ૨ળતામાં શિશુ, જ્ઞાનમાં યુવાન અનુભવમાં વૃધ્ધ, અજ્ઞાનના અંધકારમાં
- અઠવાતા અમ પામર જીવોને વડોશના પંથે દોરનાર પૂજય મુરુજીના પાવન ક૨કમળમાં આ ગ્રંથરૂપ પુષ્પાંજલિ સમર્પત કરી કૃતાર્થતા
અનુભવતા આપના કૃપાકાંક્ષડૉ. મહેન્દ્રની અનંતશઃ વંદનાવલિ.
SEEK
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org