________________
મ
योग
: આશ્રમની પ્રવૃત્તિઓ : સર્વમંગલમ્ આશ્રમ
ઈ.ટેક્સ માફી સર્ટી નં.EXEMO-HQ-133(190)
૯૩/૯૪ તા. ૫-૧૦-૯૪ સોસાયટી એક્ટ રજિ નં.EGUJ/ IMEH ટ્રસ્ટ રજિ. નં. એફ / ૮૭ મહેસાણા
ત
શ્રી વીતરાગ આરાધના કેન્દ્ર : (ધ્યાન મંદિર) ભગવાન પાર્શ્વનાથનું મંદિર શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રઃ ધ્યાન, સ્વાધ્યાય અને સંશોધન કેસર ધ્યાન કક્ષ
શ્રી વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર જીવન દર્શન કક્ષ (મ્યુઝીયમ) * ઓડિટોરીયમ (થીએટર) સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે
♦ સમ્યજ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન ભારતીય તત્ત્વજ્ઞાન કેન્દ્ર : આશ્રમ મુખપત્ર પરમતત્ત્વ પ્રકાશન
♦ સશ્રુત અભ્યાસ વર્તુળ : પૂ. ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાન શિબિરોનું આયોજન
* શ્રીગુરુવાણી : પૂ ગુરુજીની વાણીનું પ્રસારણ (ઓડીયો તથા વીડીયો)
* બુનિયાદી માધ્યમિક તાલીમ શાળા, કોમ્પ્યુટર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય
પાઠ્યપુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. નૂતન કુમુદ ગૌશાળા
♦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
શ્રી એમ. વસા પરિવાર મોબાઈલ મેડીકલ યુનિટ
♦ સાધક કુટીર : સાધકોને રહેવાની સગવડ અને માર્ગદર્શન
♦ અતિથિગૃહ
વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર : વૃધ્ધો અને સાધકોને આરાધના કરવાની અને રહેવાની સગવડ * પૂ. પિતાશ્રી ચિમનલાલ છગનલાલ શાહ અને પૂ. માતુશ્રી નિર્મળાબેન ચિમનલાલ શાહ ભોજનાલય હરિ ઓમ્ સહાય યોજના મધ્યમ અને નિરાધારોને સહાય
* મંદ બુધ્ધિ અપંગ સહાય યોજના
♦ શિક્ષણ વિધવા સહાય યોજના : તેજસ્વી વિદ્યાર્થીઓને અને નિરાધાર વિધવાઓને સહાય
: સંપર્ક : સર્વમંગલમ આશ્રમ
સાગોડિયા, તા. જિ. પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫. ફોન : (૦૨૭૬૬) ૨૭૩૫૯૪
Jain Education International
For Private & Personal Use Only
1
1
૧૬૩
www.jainelibrary.org