SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨] મૂલભાષ્ય-અવશેષ ગાથા [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ आलोइए विणीअस्स दिज्जए तं (पडि २) पसत्थखित्तंमि । (प०३) ૩માડ઼ તો સિ૩ વરતિરૂ વા નદીમ (૫૦૪) ૧૮મી દિક્ષાને લાયક શાસ્ત્રોક્ત પરીક્ષાથી ગૃહસ્થને તપાસવો અને તેની પાસેથી ઉત્તર લેવો તે આલોચન કહેવાય, અથવા સૂત્ર, અર્થ અને તદુભયને શાસ્ત્રકથિત વિધિથી ગ્રહણ કરે તે પણ આલોચન કહેવાય, આલોચન થયા પછી વિનીત ગૃહસ્થને ઈક્ષ ક્ષેત્ર વગેરે શુભસ્થાનમાં તે સામાયિક અપાય, પૂર્વાદિ જે દિશામાં તીર્થકર વગેરે જ્ઞાની ભગવંતો વિચરતા હોય તે પૂર્વાદિ ઉત્તમ દિશામાં સામાયિક અપાય, ચૌદસ આદિ તિથિઓ છોડીને અપાય, અપાય-નક્ષત્રાદિ દશ દુષ્ય નક્ષત્ર છોડીને અપાય અને પ્રિયધર્માદિ ગુણવાળાને સામાયિક અપાય. ૧૭૯ થી ૧૮૧. अभिवाहारो कालिअसुअंमि सुत्तत्थतदुभएणंति । TUપળવેદ ૩ ટ્વિીવાયંમ યોદ્ધવ્યો (T૦૮) ૧૮રો उद्देस १ समुद्देसे २ वायण ३ मणुजाणणे १ आयरिए । સર રિસન્નતમારુ ઘ9 તુ = T (૦૬) ૨૮ કાલિકસૂત્રમાં સૂત્ર, અર્થ અને તદુભયથી આજ્ઞા દેવાય છે અને દૃષ્ટિવાદમાં સૂત્રાર્થના દ્રવ્ય-ગુણપર્યાયથી આજ્ઞા દેવાય છે. શિષ્યના ઉદ્દેશાદિક કરાવતી વખતે આચાર્યને ચાર પ્રકારના કર્મ થાય છે. (૧) ઉદ્દેશ, (૨) સમુદ્દેશ, (૩) વાચના અને (૪) અનુજ્ઞા. ૧૮૨-૧૮૩. ઈતિ અવશેષ ગાથા સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy