________________
૫૮૦].
મૂલભાષ્ય-અવશેષ ગાથા
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ संघायमेगसमयं तहेव परिसाडणं उरालंमि । संघायणपरिसाडण नुड्डागभवं तिसमऊणं ॥१६३॥ एयं जहन्नमुक्कोसयं तु पलिअत्तिअं तु समऊणं । विरहो अंतरकालो ओराले तस्सिमो होइ ॥१६४॥ तिसमयहीणं खड़े होइ भवं सब्बबंधसाडाणं ।।
उक्कोसं पुवकोडी समओ उअही अ तित्तीसं ॥१६५॥ ઔદારિક શરીરમાં સંઘાત અને પરિશાટન એકેક સમયના હોય છે, પણ ઉભય (સંઘાતપરિશાટન) તો જઘન્યથી વિગ્રહગતિના બે અને શાટનનો એક એમ ત્રણ સમય સિવાયના ક્ષુલ્લક ભવ જેટલો હોય છે, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન એવા ત્રણ પલ્યોપમ સુધી સંઘાત, પરિશાટન અને તદુભય હોય છે; વિરહ એટલે અંતરાલકાલ દારિકને માટે એવી જ રીતે છે. સર્વ સંઘાત અને સર્વ પરિશાટનમાં ત્રણ સમય ન્યૂન સુલ્લકભવ જેટલું અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમ, ક્રોડપૂર્વ અને એક સમયનું અંતર હોય છે. અનુત્તર વિમાન અથવા સાતમી નરકના છેવટના એક સમય હીન તેત્રીસ સાગરોપમ અને પછીના મનુષ્યપણાના કોડપૂર્વ જાણવા. ૧૬૩ થી ૧૬૫.
अंतरमेगं समयं जहन्नमोरालगहणसाडस्स । सतिसमया उक्कोसं तित्तीसं सागरा हुंति ॥१६६॥ वेउब्बिअसंघाओ जहन्नु समओ उ दुसमउक्कोसो । साडो पुण समयं चिअ विउब्वणाए विणिद्दिटो ॥१६७॥ संघायणपरिसाडो जहन्नओ एगसमइओ होइ । उक्कोसं तित्तीसं सायरणामाई समउणा ।।१६८॥ सब्बग्गहोभयाणं साडस्स य अंतरं विउब्बिस्स ।
समओ अंतमुहत्तं उक्कोसं रुक्खकालीअं ॥१६९॥ ઔદારિક સર્વગ્રહણ અને શાટન એ ઉભયનું જઘન્ય અંતર એક સમયનું છે અને ઉત્કૃષ્ટ અંતર ત્રણ સમય અધિક તેત્રીસ સાગરોપમ છે. વૈક્રિયનો સંઘાત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય છે અને વૈક્રિય શાટનું અંતર એક જ સમય છે. સંઘાત અને પરીપાટ બન્નેનું જઘન્યથી અંતર એક સમય અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમનું છે. વૈક્રિયનું સર્વથી સંઘાતનું અને સંઘાત પરિશાટનું આંતરૂં એક સમય છે. શાટનું જઘન્ય આંતરૂં અન્તર્મુહૂર્ત અને ત્રણેયનું ઉત્કૃષ્ટ આંતરૂં વનસ્પતિના સ્થિતિકાલ જેટલું છે. ૧૬૬ થી ૧૬૯.
आहारे संघाओ परिसाडो अ समयं समं होइ । उभयं जहन्नमुक्कोसयं च अंतोमुहुत्तं तु ॥१७०॥ बंधणसाडुभयाणं जहन्नमंतोमुत्तमंतरणं । उक्कोसेण अवटुं पुग्गलपरिअट्टदेसूणं ॥१७१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org