SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨] ઉપસંહારાદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે ગ્રંથનો ઉપસંહાર અને પોતાની ઉદ્ધતાઇનો ત્યાગ તથા શિષ્યજનોને આ ગ્રંથથી જે લાભ થાય છે, તે જણાવવાને સ્વયં ભાષ્યકાર કહે છે : इय परिसमापियमियं सामाइयमत्थओ समासेण । वित्थरओ केवलिणो पुब्बविओ वा पहासंति ॥३६०२॥ सव्वाणुओगमूलं भासं सामाइअस्स सोऊण । होइ परिकम्मिअमई जोग्गो सेसाणुओगस्स ॥३६०३॥ એ પ્રમાણે આ સામાયિક-આવશ્યકનો અર્થ સંક્ષેપથી સમાપ્ત કર્યો, વિસ્તારથી તો તેનો અર્થ કેવળી અથવા (વિશેષ) પૂર્વધર કહી શકે છે. સર્વ અનુયોગના મૂળરૂપ આ સામાયિક અધ્યયનનું ભાષ્ય સાંભળીને શિષ્ય પરિકર્મિતમતિવાળો થયો થકો શેષ શાસ્ત્રોનુયોગને પણ લાયક થાય છે. ૩૬૦૨ - ૩૬૦૩. ॥ इति विशेषावश्यकभाष्यं समाप्तम् ॥ ॥ इति विशेषावश्यकभाष्यमूलं सभाषान्तरादि समाप्तम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy