________________
ભાષાંતર]. પ્રત્યાખ્યાનના એકસો સુડતાલીસ ભાંગા.
[૫૫૧ કરાવનારને પણ ન કરાવું, અને બીજા અનુમોદન કરનારને ન અનુમોદું. ઈત્યાદિ પ્રકાર અહીં સર્વ કર્તા અને ક્રિયાની પરંપરા અપિ શબ્દથી સંગૃહીત છે. ૩૫૪૧ થી ૩૫૫૦.
न करितं वा भणिए अविसद्दा न कयवंतमिच्चाई। सम्मईयमागमिस्सं तह न करिरसंतमिच्चाई ॥३५५१।। सव्वं पच्चक्खामित्ति वा तिकालोवसंगहोऽभिमओ ।
વરસા તરસેવ વત્ત-વિરિયfમહતિ કરી एवं सबस्सासेसविसयओऽतीयणागएसुंपि । पावइ सबनिसेहो भण्णइ तं नाववायाओ ॥३५५३॥ भूयस्स पडिक्कमणाभिहाणओऽणुमइमेत्तमागहियं । जावज्जीवग्गहणा एसस्स य मरणमज्जाया ॥३५५४॥ अहवा जावज्जीवाग्गहणाओऽणागयावरोहोऽयं । संपयकालग्गहणं न करेमिच्चाइवयणाओ ॥३५५५।। भूयस्स पडिक्कमणाइणा य तेणेइ सब्बसद्दोऽयं । नेओ विसेसविसओ जओ य सुत्तंतरेऽभिहियं ॥३५५६।। समईयं पडिकमए पच्चुप्पण्णं च संवरेइत्ति ।
पच्चक्खाइ अणागयमेवं इहइंपि विन्नेयं ॥३५५७।। અથવા “બીજા કરનારાને પણ ન અનુમોદું” એમ જે વર્તમાનકાળની અપેક્ષાએ કહ્યું છે. તે છતાં ઉપ શબ્દની અતીતકાળમાં બીજાએ સાવઘયોગ કરેલાને, કરાવેલાને અને અનુમોદેલાને પણ ન અનુમોટું; તથા ભવિષ્યકાળમાં કરનાર, કરાવનાર અને અનુમોદનારને પણ ન અનુમોટું એમ જાણવું. અથવા “સર્વ સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરું છું. એ સામાન્ય કથનથી ત્રિકાળ ઉપસંગ્રહ અભિમત છે. ભૂતભવિષ્ય-અને વર્તમાનકાળમાં સર્વ સાવધયોગનો ત્યાગ કરૂં છું, એમ જણાય છે. અને ૩પ શબ્દથી તે જ ત્રણે કાળ સંબંધી કર્તા અને ક્રિયાનું કથન કર્યું છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં હું ન કરૂં, ન કરાવું અને બીજા કરનારાને ન અનુમોટું એમ સમજવું. જો એ પ્રમાણે હોય, તો સર્વ શબ્દ પૂર્વે કહ્યા મુજબ અશેષ વિષયવાળો હોવાથી અતીત-અનાગતકાળમાં પણ સર્વસાવધનો નિષેધ પ્રાપ્ત થાય છે. અતીતકાળમાં સેવેલા સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરતાં મૃષાવાદાદિ દોષો પ્રાપ્ત થાય અને ભવિષ્યકાલીન સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરતાં ભંગાદિ દોષ પ્રાપ્ત થાય એમ કહેવામાં આવે તો તેનો ઉત્તર કહીએ છીએ કે અપવાદને લીધે તે દોષો પ્રાપ્ત ન થાય, કારણ કે (તરસ મંતે ! શિવમમિ ઇત્યાદિ પદ વડે) ભૂતકાલીન પ્રતિક્રમણનું કથન કરવાથી અતીતકાલીન સાવદ્યયોગની અનુમતિ માત્રનું પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું છે, પણ સર્વસાવઘયોગનું પ્રત્યાખ્યાન નથી કર્યું. વાવજીવપર્યન્ત પ્રત્યાખ્યાન ગ્રહણ કરવાથી ભવિષ્યકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org