________________
૪૯૯] પ્રયોજન તથા ફળનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે, એમ કોણ માને છે ? અમે તો નથી માનતા. કારણ કે સર્વ જીવોને જે સ્વર્ગ-નરકાદિરૂપ ફળ થાય છે, તે સર્વ ધર્માધર્મના નિમિત્તથી જ થાય છે. તે ધર્મ અને અધર્મ જ્ઞાનાદિગુણોની જેમ જીવના ગુણો છે, તેથી તે કોઈને આપી શકાય.એવા હોતા નથી, તેમ જ કોઈ પાસેથી લઈ શકાય એમ પણ નથી. અન્યથા કૃતનાશ-અકૃતઆગમ-સાંકર્યા અને એકત્વ આદિ દોષો પ્રાપ્ત થાય. જ્ઞાન થવાથી અવ્યાબાધ સુખરૂપ મોક્ષને નમસ્કારરૂપ પૂજાનું ફળ માનેલ છે. (સ્વગદિ ફળ તો આનુષંગિક છે.) તે ફળ જીવ-ચેતન્યાદિ ભાવની જેમ આત્મપર્યાય હોવાથી કોઈને આપી શકાય તેમ નથી. ભક્તાદિ બીજાને આપી શકાય તેમ છે, પરંતુ આ પૂજાનો પ્રયત્ન તે કંઈ ભક્તાદિ માટે નથી, પણ મોક્ષ માટે છે. વળી તે ભક્તાદિ જે કંઈ પ્રાપ્ત થાય છે તે સ્વકર્મના ઉદયથી જ થાય છે, બીજા દાતા તો બાહ્ય નિમિત્ત માત્ર છે. નિશ્ચયથી તો કોઈ ને કોઈ દાતા કે અપહર્તા નથી. સુખાદિનો અંતરંગહેતુ કર્મ જ છે. શરીર જ્યારે બાહ્ય કારણ છે, શબ્દાદિ વિષય તેથી પણ વધારે બાહ્ય કારણ છે, તો પછી તેથી પણ અતિ બાહ્યતર દાતારની તો વાત જ શી કરવી ? એટલે રાગ-દ્વેષરહિત સિદ્ધાત્મા નમસ્કારનું ફળ આપનાર છે, એમ કેમ કહી શકાય ? અર્થાત્ ન જ કહી શકાય. ૩૨૨૫ થી ૩૨૩૫. પુનઃ એ જ વિષયનું શંકા-સમાધાન કહે છે :
जइ सव्वं सकयं चिय न दाण-हरणाइफलमिहावन्नं । नणु जत्तो च्चिय सकयं तत्तो च्चिय तप्फलं जुत्तं ॥३२३६॥ दाणाइपराणुग्गहपरिणामविसेसओ सओ चेव । पुण्णं, हरणाइ-परोवघायपरिणामओ पावं ॥३२३७॥ त पुण्णं पावं या ठियमत्तणि बज्झपच्चयाविक्खं । વાતંતરપાકો વેદ નં ર પર3નો નરમ રૂપરૂટો जड़वा परलहियव्वं तत्तो च्चिय जेण तं परिग्गहियं । तो तम्मि सिवं पत्ते कुगइगए वा कुओ लभं ॥३२३९॥ लहइ अदितो वा कओ साहू जं दिज्ज पुब्बदाइस्स ? । कत्तोऽवहारिणो तं जं पडिहीरेज्ज से धणिणो ? ॥३२४०॥ अहव मई जं तेण वि दिण्ण अण्णस्स तं तओ लद्धं । पडिदेइ तदाहारी हारीओ अण्णओ लद्धं ॥३२४१।। एवं होउणवत्था दाण-ग्गहणाणमपरिभोगो य । जइ परओ लद्धबं देयं वा तस्स तं चेव ॥३२४२॥ तम्हा स-पराणुग्गहपरिणामाओ सुपत्तविणिओगा । दाया पुण्णं पावइ जं तत्तो से फलं होइ ॥३२४३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org