SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] આધાકર્મીની ત્યાજ્યત્યાજ્યતા. ૩િ૫૭ હવે બોટિક સંબંધી કરાવેલા આહારાદિ માટે કહે છે :(૩૬૨) મિચ્છદિટ્ટીયા = તેસિ વેરિયં નહિં નથિ ! सव्वंपि तयं सुद्धं मूले तह उत्तरगुणे य ॥२६१९।।७८८।। भिन्नमय-लिंग-चरिया मिच्छद्दिट्ठित्ति बोडियाऽभिमया । जं ते कयमुद्दिसिउं तं कप्पइ जं च जइजोग्गं ॥२६२०॥ જે કાળે જે ક્ષેત્રમાં મિથ્યાષ્ટિઓના માટે કરેલ જે આહારાદિ તે મૂળગુણમાં અને ઉત્તરગુણમાં સર્વ શુદ્ધ છે. જેના મત-લિંગ અને ચર્ચા ભિન્ન હોય; તે મિથ્યાદષ્ટિ છે. તેવા મિથ્યાષ્ટિ અહીં બોટિક (દિગંબરો)ને માનેલા છે; તેમને ઉદ્દેશીને કરેલ જે આહારાદિ તે સર્વ જે યતિને યોગ્ય હોય તે કથ્ય છે. ૨૬૧૯-૨૬૨૦. . વિવેચન :- જેની માન્યતા-વેશ અને ભિક્ષા ગ્રહણ સંબંધી આચરણ ભિન્ન હોય તે વ્યક્તપણે મિથ્યાષ્ટિ કહેવાય. તેવા મિથ્યાદેષ્ટિ અહીં બોટિકને માનેલા છે. તેઓને ઉદ્દેશીને જે કાળે જે સ્થળે આહારાદિ કરેલું હોય, તે સર્વ સાધુઓને મૂળગુણ સંબંધિ અને ઉત્તરગુણ સંબંધી શુદ્ધ છે. અહીં એટલું વિશેષ જાણવું કે તેઓને ઉદ્દેશીને કાકડી દાડમ વગેરે સચિત્ત આહાર, અને અનંતકાયવૃતાક વગેરે વઘારીને અચિત્ત કરેલ આહાર તે મુનિઓને કહ્યું નહિ, પણ જે મુનિઓને યોગ્ય શાસ્ત્રમાં કહેલ છે તેવો પ્રાસુક આહાર હોય તે જ કહ્યું છે બીજો નહિ. ૨૬ ૧૯ થી ૨૬૨૦. આ સ્થળે એક વાત વિશેષ જણાવવી ઉચિત્ત છે કે- “સીદ્દર્શન-જ્ઞાન-ચરિત્રMિ મોરના:” આ મુખ્ય સામાન્ય માન્યતામાં શ્વેતામ્બરોનો મતભેદ નથી, પણ બીજી વિશેષ માન્યતાઓમાં મતભેદ છે; જેમકે કેવલજ્ઞાનીને કવલાહાર, સ્ત્રીને મુક્તિ વગેરે દિગંબરો નથી માનતા અને શ્વેતામ્બરો તે માને છે. આ સંબંધી ઘણું લખી શકાય એમ છે, પણ ગ્રંથ-વિસ્તારના ભયથી તે અહીં નથી લખતા. તે સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ સ્યાદ્વાદ રત્નાકર-ઉત્તરાધ્યયનાદિ ગ્રંથોમાં જોઈ લેવું. એવી રીતે નયદ્વાર પછી હવે કયા નયને ક્યું સામાયિક મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે, તેનું સ્વરૂપ જણાવવાને અનુમતત્કાર કહે છે. તેમાં સામાન્ય જણાવી પ્રથમના ત્રણ નયને જે ઈષ્ટ છે, તે કહે છે :(३६३) तवसंजमो अणुमओ नेग्गंथं पवयणं च ववहारो । सदु-ज्जुसुयाणं पुण निव्वाणं संजमो चेव ॥२६२१॥७८९॥ कस्स नयस्साणुमयं किं सामाइयमिह मोक्खमग्गोत्ति । भन्नइ नेगम-संगह-ववहारणं तु सव्वाइं ॥२६२२॥ तवसंजमोत्ति चरितं निग्गंथं पवयणंति सुरानाणं । तग्गहणे सम्मत्तं चग्गहणाओ य बोद्धव् ॥२६२३॥ तिन्निवि सामइयाई इच्छंता मोक्नमग्गमाइल्ला । किं मिच्छद्दिट्ठीया, वयंति जं समुड्याइंपि ॥२६२४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy