SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪] સામાચારીના ભેદો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ બીજી દવિધસામાચારી, તે ઇચ્છાકાર-મિથ્યાદુષ્કૃતાદિ દસ પ્રકારની સાધુસામાચારી મૂળ આવશ્યકનિર્યુક્તિથી જાણવી. ત્રીજી પવિભાગ સામાચારી, તે છેદ સૂત્રો જાણવાં. આ વિવિધ સામાચારીમાંની પ્રથમ ઓઘ સામાચારી, નવમા પૂર્વગત આચાર નામની ત્રીજી વસ્તુના વીસમા પ્રાભૃતાન્તર્ગત ઓઘપ્રાભૃતપ્રાભૂતમાંથી ઉદ્ધરીને પરમોપકારી કરુણાળુ પૂર્વાચાર્યોએ, વર્તમાન સમયના અલ્પ બુદ્ધિ તથા અલ્પ આયુવાળા સાધુઓના ઉપકાર માટે ઓઘનિર્યુક્તિ નામનો સંક્ષિપ્ત ગ્રન્થ રચ્યો તે છે કેમકે ઉપર કહેલા શ્રુતનું અધ્યયન આ કાળના જીવો કરી શકે નહિ અને આગળ ઉપર તે શ્રુત વિચ્છેદ થશે-એમ જાણીને કૃપાળુ આચાર્યોએ અનુગ્રહ કરવા માટે ઉપરના શ્રુતથી ઉદ્ધરીને ઓઘનિર્યુક્તિરૂપે કરીને આપી. દવિધ સામાચારી, ઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા અધ્યયનમાંથી ઉદ્ધરીને, થોડા વખતના જ ચારિત્ર ગ્રહણ કરેલા અને તે શ્રુતનું અધ્યયન ન કરી શકે એવા સાધુઓ પર ઉપકાર કરવાને માટે “ઇચ્છા-મિચ્છાદિ” સંક્ષિપ્તપણે રચીને આપી અને છેદગ્રંથ સંબંધી પવિભાગ સામાચારી, નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને આપી છે.૨૦૩૯-૨૦૪૦. (२१३) इच्छा मिच्छा तहाकारो आवसिया य निसीहिया । आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमंतणा ।। ६६६ ।। (२१४) उवसंपया य काले सामायारी भवे दसहा । एएसिं तु पयाणं पत्तेय परूवणं वोच्छं ||६६७॥ (२१५) जड़ अब्भत्थेज्ज परं कारणजाए करेज्ज से कोई । तत्थवि इच्छाकारोन कप्पड़ बलाभिओगो उ ।। ६६८ ।। (२१६) अब्भुवगमंमि नज्जइ अब्भत्थेऊण वट्टइ परो उ । अणिगूहियबलविरिएण साहुणा ताव होयव्वं ॥। ६६९।। (२१७) जई हुज्ज तस्स अणलो कज्जस्स वियाणती ण वा वा णं । गिलाणाईहिं वा हुज्ज वियावडो कारणेहिं सो || ६७० || (૨૮) રાળિયું વપ્નેત્તા રૂાાર રેડ સેસાળ | एयं मज्झं कज्जं तुब्भे उ करेह इच्छाए ||६७१।। (२१९) अहवाऽवि विणासेंतं अब्भत्येंतं च अण्ण दट्ठूणं । अण्णो कोइ भज्जा तं साहुं णिज्जरट्ठीओ ।।६७२ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy