________________
નવમા ગણધરનો વાદ.
[ विशेषावश्य भाष्य भाग. २
પુન્ય-પાપની સ્વતંત્રતા છે અને જગતની વિચિત્રતા સ્વાભાવિક છે, એ ચોથા અને પાંચમા વિકલ્પનું સ્વરૂપ કહે છે.
१४०]
एवं चिय दो भिन्नाई होज्ज होज्ज व सभावओ चेव । भवसंभूई, भण्णइ न सभावाओ जओऽभिमओ ।। १९१२ ।। होज्ज सभावो वत्युं निक्कारणया य वत्थुधम्मो वा । इत्थं णत्थि तओऽणुवलद्धीओ खपुष्पंन्च ॥१९१३॥ अच्चंतमणुवलद्धोऽवि अह तओ अत्थि नत्थि किं कम्मं ? | ऊ व तदत्थित्ते जो नणु कम्मस्सवि स एव ॥। १९१४ ॥ कम्मरस वाभिहाणं होज्ज सभावोत्ति होउ को दोसो ? । पयियागाराओ न य सो कत्ता घडरसेव ॥। १९१५।।
Jain Education International
मुत्तोऽमुत्तो व तओ जड़ मुत्तो तोऽभिहाणओ भिन्नो । कम्मत्ति सहावत्तिय जड़ वाऽमुत्तो न कत्ता तो ।।१९१६।। देहाणं वोमं पिव, जुत्तो कज्जाइओ य मुत्तिमया । अह सो निक्कारणया तो खरसिंगादओ होंतु ॥। १९१७ ॥ अह वत्थुणो स धम्मो परिणामो तो स कम्म- जीवाणं । पु-राभिहाणो कारण - कज्जाणुमेओ सो । १९१८।। किरियाणं कारणओ देहाईणं च कज्जभावाओ । कम्म मदभिहियंति य पडिवज्ज तमग्गिभूइ व ।। १९१९।।
तं चिय देहाईणं किरियाणंपि य सुभा -ऽसुभत्ताओ । पडिवज्ज पुण्णपावं सहावओ भिन्नजाईयं । । १९२०॥
એ જ પ્રમાણે પુન્ય-પાપ બન્ને ભિન્ન છે તથા આ સંસારની ઉત્પત્તિ સ્વભાવથી જ છે (એમ કહેવામાં આવે) તો તેનો ઉત્તર અમે કહીએ છીએ કે સંસારની ઉત્પત્તિ સ્વભાવથી જ માનવાયોગ્ય નથી; કારણ કે સ્વભાવ એ કોઈ વસ્તુ ? निष्ठारहाता छे ? } वस्तुनो धर्म छे ? भे ते वस्तु હોય તો આકાશપુષ્પની પેઠે તે અનુપલબ્ધ (પ્રાપ્ત ન થાય તેવી) હોવાથી તેનો અભાવ જ છે. સ્વભાવથી જ વિચિત્રતા માનવામાં આગળ જણાવીએ છીએ એ દોષો આવશે. અત્યંત અનુપલબ્ધ છતાં પણ તે સ્વભાવ છે, અને કર્મ નથી, એમ શા માટે જે હેતુ સ્વભાવની અસ્તિતામાં છે, તે જ હેતુ કર્મની અસ્તિતામાં પણ છે. સ્વભાવ એ કર્મનું નામ કહીએ તો શું દોષ છે ? તે સ્વભાવ ઘટની જેમ પ્રતિનિયત આકારવાન્ હોવાથી કર્તા ન થઈ શકે. વળી તે મૂર્ત છે ? કે અમૂર્ત છે ? જો મૂર્ત હોય, તો તે કર્મ અને સ્વભાવ એ નામથી જ માત્ર ભિન્ન છે, અને જો અમૂર્ત હોય, તો કર્તા નહી થઈ શકે.
For Private & Personal Use Only
www.jainelibrary.org