________________
( ૬૦ )
वास्तुसारे ક્યો વાસ્તુ યે ઠેકાણે પૂજવો તે કહે છે -
'ग्रामे भूपतिमन्दिरे च नगरे पूज्यश्चतुःषष्टिकैरेकाशीतिपदैः समस्तभवने जीर्णे नवाब्ध्यंशकैः । प्रासादे तु शतांशकैस्तु सकले पूज्यस्तथा मण्डपे,
कूपे षण्णवचन्द्रभागसहितै- 'प्यां तडागे वने।" ગામ રાજમહેલ અને નગરને વિષે ચોસઠ પદનો વાસ્તુ, સર્વ જાતિનાં ઘરને વિષે એકાશી પદનો વાસ્તુ, જીર્ણોધ્ધારમાં ઓગણપચાસ પદનો વાસ્તુ, સર્વજાતિનાં પ્રાસાદ અને મંડપને વિષે સો પદનો વાસ્તુ, કુવા, વાવ, તળાવ અને વનમાં એક સો છ— પદનો વાસ્તુ પૂજવો. ચોસઠ પદના વાસ્તુનું સ્વરૂપ -
'चतुषष्टिपदैर्वास्तु-मध्ये ब्रह्मा चतुष्पदः । अर्यमाद्याश्चतुर्भागा द्विद्वयंशा मध्यकोणगाः।।
बहिष्कोणेष्वर्द्धभागाः शेषा एकपदाः सुराः ।" ૬૪ રોજ વ7 – ૨
ચોસઠ પદનાં વાસ્તુમાં ચારપદ ને બ્રહ્મા, અર્યમાદિ ચાર દેવ ચાર ચાર પદનાં, મધ્યકોણાનાં આ૫વસ આદિ
આઠ દેવ બે બે પદનાં, ઉપરનાં पृथ्वीवर ब्रह्मा विवस्वान | કોણાનાં આઠ દેવ અરધા અરધા
પદનાં અને બાકીનાં દેવ એક
એક પદનાં છે. {kM}=\U|
सापवत्स
સાત્રિ सविता
ર
ना
3
34 4
9 | જી
–
पापा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org