________________
( ૨૨૦ )
शुक्रवारे अशुभयोग---
न शुक्रे भूतये ब्राह्म पुष्यं सार्पं मघाभिजित् ।
ज्येष्ठा च द्वित्रिसप्तम्यो रिक्ताख्यास्तिथयस्तथा ॥५२॥
શુક્રવારે રોહિણી, પુષ્ય, આશ્લેષા, મઘા, અભિજિત્ અથવા જ્યેષ્ઠા નક્ષત્ર હોય, તથા બીજ, ત્રીજ, સાતમ, ચોથ, નવમી અથવા ચૌદશ તિથિ હોય તો અશુભ યોગ થાય છે પર
शनिवारे शुभयोग
-
वास्तुसारे
शनौ ब्राह्मश्रुतिद्वन्द्वा-श्विमरुद्गुरुमित्रभम् ।
मघा शतभिषक् सिद्धयै रिक्ताष्टम्यौ तिथी तथा ॥ ५३||
શનિવારે રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા, અશ્વિની, સ્વાતિ, પુષ્ય, અનુરાધા, મા અથવા શતભિષા નક્ષત્ર હોય, તથા ચોથ, નવમી, ચૌદશ અથવા આઠમ તિથિ હોય તો શુભ યોગ થાય છે ૫૩ા
शनिवारे अशुभयोग
1
न शनौ रेवती सिद्धयै वैश्वमार्यमणत्रयम् ।
पूर्वामृगश्च पूर्णाख्या तिथिः षष्ठी च सप्तमी ||૧૪
Jain Education International
શનિવારે રેવતી, ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ અથવા મૃગશિર નક્ષત્ર હોય, તથા પાંચમ, દશમ, પૂનમ, છઠ અથવા સાતમ તિથિ હોય તો અશુભ યોગ થાય છે ।।૫૪
ઉપરના સાતવારોનાં શુભાશુભયોગમાં સિદ્ધિ, અમૃતસિદ્ધિ આદિ શુભયોગોનો તથા ઉત્પાત, મૃત્યુ આદિ અશુભયોગોનો સમાવેશ થઈ ગયો છે, તેને અલગ ૨ જાણવા માટે નીચેના શુભાશુભયોગચક્રમાં જોવો.
For Private & Personal Use Only
www.jainelibrary.org