________________
प्रतिष्ठादिक ना मुहूर्त
( ૨૧૭ )
તિથિ, વાર અને નક્ષત્રના યોગી શુભાશુભ યોગ બને છે. તેમાં પ્રથમ રવિવારે શુભયોગ બતાવે છે
भानौ भूत्यै करादित्य - पौष्णब्राह्ममृगोत्तराः ।
पुष्यमूलाश्विवासव्य - श्चैकाष्टनवमी तिथिः ॥ ४१||
રવિવારે હસ્ત, પુનર્વસુ, રેવતી, મૃગશિર, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, પુષ્ય, મૂલ, અશ્વિની અને નિષ્ઠા, એટલાં નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય, તથા એકમ, આઠમ અને નવમી એ તિથિઓમાંથી કોઈ એક તિથિ હોય તો શુભ યોગ થાય છે. સર્વત્ર તિથિ અને વાર અથવા નક્ષત્ર અને વાર, એમ બે બેનો યોગ હોય તો દ્વિકયોગ, તથા તિથિ, વાર અને નક્ષત્ર એ ત્રણેનો યોગ હોય તો ત્રિકયોગ જાણવો ૪૧||
रविवारे अशुभ योग
न चार्के वारुणं याम्यं विशाखात्रितयं मघा ।
तिथिः षट्सप्तरुद्रार्क-मनसंख्या तथेष्यते
Iાજરા
રવિવારે શતભિષા, ભરણી, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા અને મઘા, નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર હોય, તથા છઠ, સાતમ, અગિયારસ, બારસ અને ચૌદસ એ તિથિઓમાંથી કોઈ એક તિથિ હોય તો અશુભ યોગ થાય છે ।।૪૨।
सोमवारे शुभयोग
1—
सोमे सिद्ध्यै मृगब्राह्म- मैत्राण्यार्यमणं करः ।
श्रुतिः शतभिषक् पुष्य - स्तिथिस्तु द्विनवाभिधा ||જા
સોમવારે મૃગશિર, રોહિણી, અનુરાધા, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, શ્રવણ, શતભિષા, અથવા પુષ્ય નક્ષત્ર હોય, તથા બીજ અથવા નવમી તિથિ હોય તો શુભ યોગ થાય છે
||૪૩||
सोमवारे अशुभ योग-
न चन्द्रे वासवाषाढा-त्रयार्द्राश्विद्विद्वैवतम् ।
सिद्धयै चित्रा च सप्तम्ये-कादश्यादित्रयं तथा 118811
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org