________________
प्रतिष्ठादिक ना मुहूर्त
( ૨૫ )
નવીન બિંબ કરાવનાર તથા પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થની સાથે તીર્થંકરની રાશિ, ગણ, નાડી, વર્ગઆદિ મેળવાય છે, જેથી તીર્થંકરોની રાશિ, આદિનું સ્વરૂપ નીચે પ્રમાણે બતાવે છે
तीर्थंकरोनां जन्म नक्षत्र
-
વૈશ્રી—ગ્રાહા-મુશા પુનર્વસુ-મધા-ચિત્રા-વિશાલાન્તા, રાધા-મૂહ-હર્શ્વ-વિષ્ણુ-વર્ધા માદ્રષાવોત્તર ।
पौष्णं पुष्य-यम- दाहनयुताः पौष्णाश्विनी वैष्णवा, પુષ્ય-યમક્ષ્ दास्री त्वष्ट्र- विशाखिकार्यमयुता जन्मर्क्षमालाईताम्
॥३९॥
--ઉત્તરાખાઢા ૧, રોહિણી ૨, મૃગાશિર ૩, પુનર્વસુ ૪, મા ૫, ચિત્રા ૬, વિશાખા ૭, અનુરાધા ૮, મૂલ ૯, પૂર્વાષાઢા ૧૦, શ્રવણ ૧૧, શતભિષા ૧૨, ઉત્તરાભાદ્રપદ ૧૩, રેવતી ૧૪, પુષ્ય ૧૫, ૪ ભરણી ૧૬, કૃત્તિકા ૧૭, રેવતી ૧૮, અશ્વિની ૧૯, શ્રવણ ૨૦, અશ્વિની ૨૧, ચિત્રા ૨૨, વિશાખા ૨૩, અને ઉત્તરાફાલ્ગુની ૨૪, ચોવીસ તીર્થંકરોના જન્મ નક્ષત્ર છે ૫૩૯૫
અનુક્રમે
तीर्थंकरोनी जन्म राशि
चापो गौर्मिथुनद्वयं मृगपतिः कन्या तुला वृश्चिकश्चापश्चापमृगास्यकुम्भशफरा मत्स्यः कुलीरो हुडुः । गौर्मीनो हुडुरेणवकाहुडुकाः कन्या तुला कन्यका, विज्ञेयाः क्रमतोऽर्हतां मुनिजनैः सूत्रोदिता राशयः
||૪||
ધન ૧, વૃષભ ૨, મિથુન ૩, મિથુન ૪, સિંહ ૫, કન્યા ૬, તુલા ૭, વૃશ્ચિક ૮, ધન ૯, ધન ૧૦, મકર ૧૧, કુંભ ૧૨, મીન ૧૩, મીન ૧૪, કર્ક ૧૫, મેષ ૧૬, વૃષભ ૧૭, મીન ૧૮, મેષ ૧૯, મકર ૨૦, મેષ ૨૧, કન્યા ૨૨, તુલા ૨૩, અને કન્યા ૨૪, એ અનુક્રમે તીર્થંકરોની જન્મ રાશિ છે ૪ના
વિશેષ પ્રકારે તીર્થંકરોનાં નક્ષત્ર, રાશિ, યોનિ, ગણ, નાડી, તારા, અને વર્ગ આદિ નીચે જણાવેલ ધારણામંત્રથી જાણવાં.
× છપાયેલ બૃહદ્ધારામંત્રમાં અને દિનશુદ્ધિ દીપિકામાં શ્રીશાંતિનાથ ભગવાનનું જન્મ નક્ષત્ર અશ્વિની' લખ્યું છે. તે ભૂલ છે. સર્વત્ર ત્રિષષ્ઠી આદિ ગ્રંથોમાં ભરણી નક્ષત્ર જ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org