________________
दि.शा. तीर्थंकरोना शासनदेवोन स्वरूप
( १९५)
१९-कुबेराक्ष
१९ अपराजितादेवी
२०-वरुणयक्षतुं स्वस्प
जटाकिरीटोऽष्टमुखस्त्रिनेत्रो, वामान्यखेटासिफलेष्टदानः ।
कूर्माङ्कनम्रो वरुणो वृषस्थः, श्वेतो महाकाय उपैतु तृप्तिम् ॥२०॥ કાચબાના ચિહનવાળા શ્રીમુનિસુવ્રત જિનેશ્વરના શાસનદેવ વરુણ નામનો પક્ષ છે. તે સફેદ વર્ણવાળો, સાંઢની સવારી કરનારે, જટાના મુકુટવાળો, ત્રણ ત્રણ નેત્રવાળા એવા આઠ મુખવાળો અને ચાર ભુજાવાળો છે. ડાબા હાથોમાં ઢાલ અને ફળને તથા જમણા હાથોમાં તરવાર અને વરદાનને ધારણ કરે છે. २०-बहुरूपिणी देवीनु स्वस्प
पीतां विंशतिचापोच्च-स्वामिकां बहुरूपिणीम् ।
यजे कृष्णाहिगां खेटफलखड्गवरोत्तराम् ॥२०॥ વીસ ધનુષના શરીરવાળા શ્રીમુનિસુવ્રત ભગવાનની શાસનદેવી બહુરૂપિણી (સુગંધિની) નામની દેવી છે. તે પીળા વર્ણવાળી, કાળા સર્ષની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. હાથોમાં ઢાલ, ફળ, તરવાર અને વરદાનને ધારણ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org