________________
( १९४)
वास्तुसारे
१८--वेन्द्रयक्ष
te-तारावती(काली)देवा
NUWBERR NEERI
m
MMOM
१९-कुबेरयक्षतुं स्वस्प
सफलकधनुर्दण्डपद्मखड्गप्रदरसुपाशवरप्रदाष्टपाणिम् । गजगमनचतुर्मुखेन्दचापद्युतिकलशाङ्कनतं यजे कुबेरम् ॥१९॥ કલશના ચિહનવાળા શ્રીમલ્લિનાથ ભગવાનના શાસનદેવ કુબેર નામનો યક્ષ છે. તે ઇંદ્રધનુષના જેવો વર્ણવાળો, હાથીની સવારી કરનારો, ચાર મુખવાળો અને આઠ હાથવાળો છે. તે હાથોમાં ઢાલ, ધનુષ, દંડ, કમળ, તરવાર, બાણ, નાગપાશ અને વરદાનને ધારણ કરે છે. १९-अपराजिता देवी, स्वस्प
पञ्चविंशतिचापोच्चदेवसेवापराजिता ।।
शरभस्थाय॑ते खेटफलासिवरयुग हरित् ॥१९॥ પચીસ ધનુષની ઊંચાઇવાળા શ્રી મલ્લિનાથ ભગવાનની શાસનદેવી અપરાજિતા નામની દેવી છે. તે લીલા વર્ણવાળી, અષ્ટાપદની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. હાથોમાં ઢાલ, ફળ, તરવાર અને વરદાનને ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org