________________
दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप
( १७९)
३-त्रिमुखयक्ष
३- प्रज्ञप्ति(नम्रा)देवी
४-यक्षेश्वरयक्षतुं स्वस्प -
प्रेङ्खनधनुःखेटकवामपाणिं, सकङ्कपत्रास्यपसव्यहस्तम् । .
श्यामं करिस्थं कपिकेतुभक्तं, यक्षेश्वरं यक्षमिहार्चयामि ॥४॥ વાંદરાના ચિહનવાળા શ્રીઅભિનન્દન ભગવાનના શાસનદેવ પક્ષેશ્વર નામનો પક્ષ છે. તે કૃણ વર્ણવાળો, હાથીની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. તે ડાબા હાથોમાં ધનુષ અને ઢાલને તથા જમણા હાથોમાં બાણ અને તરવારને ધારણ કરે છે. ४-वज्रश्रृंखला देवी, स्वस्प -
सनागपाशोरूफलाक्षसूत्रा, हंसाधिरूढा वरदानभुक्ता । हेमप्रभार्द्धत्रिधनुःशतोच्च-तीर्थेशनम्रा पविशृङ्खलार्चा ॥४॥ સાડા ત્રણ સો ધનુષના શરીરવાળા શ્રી અભિનન્દન ભગવાનની શાસનદેવી વશંખલાં નામની દેવી છે, તે સુવર્ણના જેવી કાન્નિવાળી, હંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં નાગપાશ, બીજોરૂ, માળા અને વરદાનને ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org