________________
(
૭૮ )
वास्तुसारे
૨- Mય૩-૧૪ ૩-mવિતા(ૐજી)
Jin
A
.
३-त्रिमुखयक्षतुं स्वरूप - चक्रासिसृण्युपगसव्यसयोऽन्यहस्तै-दण्डत्रिशूलमुपयन् शितकर्तिकां च । वाजिध्वजप्रभुनतःशिखिगोऽञ्जनाभ-स्त्र्यक्षःप्रतीक्षतुबलिं त्रिमुखाख्ययक्षः ॥३॥
ઘોડાના ચિહ્નવાળા શ્રીસંભવનાથ ભગવાનના શાસનદેવ વિમુખ નામનો યક્ષ છે, તે કૃષ્ણ વર્ણવાળો, મોરની સવારી કરનારો, ત્રણ ત્રણ નેત્રવાળા ત્રણ મુખવાળો અને છ ભુજાવાળો છે. ડાબા હાથમાં ચક, તરવાર અને અંકુશને, તથા જમણા હાથમાં દંડ, વિશાલ અને તેજધારવાળી કાતરને ધારણ કરનારો છે. રૂ-તિ (ના)દેવીનું સ્વરૂપ –
पक्षिस्थाद्धेन्दुपरशु-फलासीढीवरैः सिता ।
चतुश्चापशतोच्चाहद्-भक्ता प्रज्ञप्तिरिज्यते ॥३|| ચાર સો ધનુષના શરીરવાળા શ્રી સંભવનાથ જિનેશ્વરની શાસનદેવી પ્રજ્ઞપ્તિ નામની દેવી છે, તે સફેદ વર્ણવાળી, પક્ષીની સવારી કરનારી અને છ ભુજાવાળી છે, તે હાથોમાં અર્ધ ચંદ્રમા, ફરસી, ફળ, તરવાર* ઈઢી (ઈષ્ટી ?) અને વરદાનને ધારણ કરે છે.
* પ્રતિષ્ઠાતિલકમાં "ઘડી' લખે છે. અનેકાર્થકોશમાં ઇષ્ટીનો અર્થબંડી લખી છે. ચિત્રમાં મેં ઢાલ આપી છે, સત્ય વિદ્રાન સુધારી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org