________________
( ૨૬ર ).
वास्तुसारे હાથોમાં બીજોરુ અને * સાપને, તથા ડાબા બે હાથોમાં નોળિયો અને સાપને ધારણ કરે છે.
તેમના જ તીર્થમાં પદ્માવતી નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, x કુકડાની (ફર્કટ નામના સર્પની) સવારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા બે હાથોમાં કમળ અને ફાંસીને, તથા ડાબા બે હાથોમાં ફળ અને અંકુશને ધારણ કરે છે. २४-महावीरस्वामी तीर्थकर, मातंगयक्ष अने सिद्वायिका देवीनुं स्वरूप -
तथा चतुर्विंशतितमं वर्द्धमानस्वामिनं कनकप्रभं सिंहलाञ्छनमुत्तरा फाल्गुन्यां जातं कन्याराशिं चेति । तत्तीर्थोत्पन्नं मातङ्गयक्ष श्यामवर्ण गजवाहनं द्विभुजं दक्षिणं नकुलं वामे बीजपूरकमिति । तत्तीर्थोत्पन्नां सिद्धायिकां हरितवर्णा सिंहवाहनां चतुर्भुजां पुस्तकाभययुक्तदक्षिणकरां मातुलिङ्गवीणान्वितवामहस्तां चेति ॥२४||
વર્લ્ડમાનસ્વામી (મહાવીરસ્વામી) નામના ચોવીસમા તીર્થંકર છે, તે સુવર્ણના જેવા વર્ણવાળા અને સિંહના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગની અને કન્યારાશિ
તેમના તીર્થમાં માતંગ નામનો યક્ષ છે, તે કુબણવર્ણનો, હાથીની સવારી કરનારો અને બે ભુજાવાળો છે, ને જમણા હાથમાં નોળિયાને અને ડાબા હાથમાં બીજોરાને ધારણ કરે છે.
તેમના જ તીર્થમાં સિદ્ધાયિકા નામની દેવી છે, તે લીલાવર્ણવાળી, સિંહની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા બે હાથમાં પુસ્તક અને અભયને, તથા + ડાબા બે હાથમાં બીજોરૂ અને વીણાને ધારણ કરે છે.
રોકાવાનાં અર્થાત
*. આચારદિનકરમાં ગદા લખી છે. x પ્રસા. ત્રિષ્ટિ દે. મૂ. પ્ર. અને આ દિ માં
ટજાતિના સર્ષની સવારી કરનારી માની છે. * . આ દિ માં ડાબા હાથમાં પાશ અને કમળને ધારણ કરનારી લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org