________________
जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप _ (१५३ ) तमन तीर्थमा भूटी' (anal) नामनी देवी छ, न पीनी , * सुस२ (ગ્રાસ)ની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે, જમણી બે ભુજાઓમાં તરવાર અને મુદ્ગરને તથા ડાબા બે હાથોમાં ઢાલ અને ફરસીને ધારણ કરે છે. ९-सुविधिनाथ तीर्थंकर, अजितयक्ष अने सुतारका देवीनुं स्वरूप -
तथा नवमं सुविधिजिनं धवलवर्णं मकरलाञ्छनं मूलनक्षत्रजातं धनूराशिं चेति । तत्तीर्थोत्पन्नमजितयक्ष श्वेतवर्णं कूर्मवाहनं चतुर्भुजं मातुलिंगाक्षसूत्रयुक्तदक्षिणपाणिं नकुलकुन्तान्वितवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां सुतारादेवी गौरवर्णां वृषवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणभुजां कलशांकुशान्वितवामपाणिं चेति ॥९॥
નવમા સુવિધિનાથ નામના તીર્થંકર છે, તેમના શરીરનો વર્ણ સફેદ રંગનો છે, તથા મરનું લાંછન, જન્મનક્ષત્ર મૂલ અને ધનરાશિ છે.
તેમના તીર્થમાં અજિત નામનો પક્ષ છે, તે સફેદ રંગનો, કાચબાની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે, તે જમણા બે હાથોમાં બીજોરૂ અને X માલાને તથા ડાબા બે હાથોમાં નોળિયો અને ભાલાને ધારણ કરે છે.
તેમના તીર્થમાં સુતારા નામની યક્ષિણી છે, તે ગૌરવર્ણની વૃષભ (બળદોની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તેના જમણા બે હાથોમાં વરદાન અને માળા છે, ડાબા બે હાથોમાં કલશ અને અંકુશ છે. १०-शीतलनाथ तीर्थकर ब्रह्मयक्ष अने अशोकादेवीनु स्वस्प - .
तथा दशमं शीतलनाथं हेमाभं श्रीवत्सलाञ्छनं पूर्वाषाढोत्पन्नं धनराशिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नं ब्रह्मयक्ष चतुर्मुखं त्रिनेत्रं धवलवर्णं पद्मासनमष्टभुजं मातुलिंगमुद्गरपाशाभययुक्तदक्षिणपाणिं नकुलगदांकुशाक्षसूत्रान्वितवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नामशोकां देवीं मुद्गवर्णां पद्मवाहनां चतुर्भुजां वरदपाशयुक्तदक्षिणकरां फलांकुशयुक्तवामकरां चेति ॥१०।।
* . પ્રવચનસારોદ્ધાર વિષષ્ઠિચરિત્ર, આચારદિનકર આદિમાં વરાલ (ગ્રાસ)ની સવારી લખી છે. દેવતામૂર્તિ પ્રકરણમાં સિંહની સવારી લખી છે અને ચતુર્વિશતજિન ચરિત્રમાં હંસની સવારી લખી છે. X મંત્રાધરાજકલ્પમાં અભય જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org