________________
परिशिष्ट B जिनेश्वरदेव अने तेमनां शासनदेवोनुं स्वरूप । प्रथम आदिनाथ तीर्थंकर, गोमुखयक्ष अने चक्रेश्वरी यक्षिणीनुं स्वरूप -
तत्राद्यं कनकावदातवृषलाञ्छनमुत्तराषाढाजातं धनराशिं चेति । तथा तत्तीर्थोत्पन्नगोमुखयक्ष हेमवर्णं गजवाहनं चतुर्भुजं वरदाक्षसूत्रयुतदक्षिणपाणिं मातुलिङ्गपाशान्वितवामपाणिं चेति । तथा तस्मिन्नेव तीर्थे समुत्पन्नामप्रतिचक्राभिधानां यक्षिणी हेमवर्णां गरुडवाहनामष्टभुजां वरदबाणचक्रपाशयुक्तदक्षिणकरां धनुर्वज्रचक्राङ्कुशवामहस्तां चेति ॥१॥
પ્રથમ શ્રી આદિનાથ (ઋષભદેવ) નામના તીર્થંકરનો વર્ણ સુવર્ણની કાંતિ જેવો છે, તેમને વૃષભ (બળદ)નું ચિહન છે, તથા તેમનું જન્મ નક્ષત્ર ઉત્તરાષાઢા અને ધનરાશિં છે.
તેમના શાસનમાં 'ગોમુખ નામનો યક્ષ છે, તે સુવર્ણની કાંતિવાળો, * હાથીની સવારી કરવાવાળો અને ચાર ભુજાવાળો છે. તેનાં જમણી બે ભુજાઓમાં વરદાન અને मात, मायोमानी३ भने ५॥श (शंसी) छे.
તેમના જ શાસનનાં અપ્રતિચકા' (ચકેશ્વરી) નામની યક્ષિણી છે, તે સુવર્ણની કાંતિવાળી, ગરૂડની સવારી કરવાવાળી અને + આઠ ભુજાવાળી છે, તે જમણી ચાર ભુજાઓમાં વરઘન, બાણ, ફાંસી અને ચકને, તથા ડાબી ચાર ભુજાઓમાં ધનુષ્ય, વજ, ચક અને અંકુશને ધારણ કરે છે. २-अजितनाथ तीर्थंकर, महायक्ष अने अजिता यक्षिणीनुं स्वस्प -
द्वितीयमजितस्वामिनं हेमाभं गजलाञ्छनं रोहिणीजातं वृषराशिं चेति । तथा तत्तीर्थोत्पन्नं महायक्षाभिधानं यक्षेश्वरं चतर्मखं श्यामवर्ण मातङ्गवाहनमष्टपाणिं
वरदमुद्गराक्षसूत्रपाशान्वितदक्षिणपाणिं बीजपूरकाभयाङ्कुशशक्तियुक्तवामपाणिपल्लवं चेति । तथा तस्मिन्नेव तीर्थे
* આચારદિનકરમાં હાથી અને બળદ એ બે સવારી કરનાર માનેલ છે. + રૂપમંડનમાં બાર ભુજાવાળી પણ લખેલ છે, બાર ભુજાવાળીના ઉપરના આઠ હાથોમાં ચ, બે હાથમાં વજ, એક
થમાં બીજોરૂ અને એક હાથમાં અભય છે. સિદ્ધાચલ આદિ કઈ એક તીર્થમાં ચાર ભુજાવાળી અને સિંહની સવારીવાળી જોવામાં આવે છે. ચાર ભુજાવાળીના ઉપરના બન્ને હાથમાં ચક અને નીચેના એક હાથમાં બીજોરૂ અને એક હાથમાં અભય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org